Shala Rojmel
તમે જેના ચક્કરમાં છો એ

તમે જેના ચક્કરમાં છો એ
કોઈ બીજાના ચક્કરમાં છે,
આને જ પ્રેમ ચક્ર કહેવાય !!
😂😂😂😂😂😂

tame jena chakkarma chho e
koi bijana chakkarma chhe,
aane j prem chakr kahevay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું મારા માટે એટલી જરૂરી

તું મારા માટે
એટલી જરૂરી છે,
જેટલો માણસ માટે
ઓક્સિજન !!

tu mara mate
etali jaruri chhe,
jetalo manas mate
oxygen !!

હવે મને સમજાઈ ગયુ છે,

હવે મને
સમજાઈ ગયુ છે,
કે તું મને ક્યારેય
નહીં સમજે !!

have mane
samajai gayu chhe,
ke tu mane kyarey
nahi samaje !!

ઘણીવાર લોકો આપણા જુદા થવાનું

ઘણીવાર લોકો આપણા
જુદા થવાનું કારણ પૂછે છે,
હું મારી ભૂલ બતાવીને તારી
ઈજ્જત બચાવી લઉં છું !!

ghanivar loko aapana
juda thavanu karan puchhe chhe,
hu mari bhul batavine tari
ijjat bachavi lau chhu !!

માણસ માત્ર બે લોકોથી હારી

માણસ માત્ર
બે લોકોથી હારી જાય છે,
એક પોતાના પરિવારથી અને
બીજા એના પ્યારથી !!

manas matr
be lokothi hari jay chhe,
ek potana parivarthi ane
bija ena pyarthi !!

Life Quotes Gujarati

3 years ago

કેટલો પ્રેમ છે તારાથી એ

કેટલો પ્રેમ છે તારાથી
એ ભલે બતાવી નહીં શકું,
પણ એટલું યાદ રાખજે કે
હું તારા વગર રહી નહીં શકું !!

ketalo prem chhe tarathi
e bhale batavi nahi shaku,
pan etalu yad rakhaje ke
hu tara vagar rahi nahi shaku !!

લગ્ન કરવાની હા પાડે છે,

લગ્ન કરવાની હા પાડે છે,
કે પછી ઘેરથી ઉપાડીને
લઇ જવો પડશે મારે !!

lagn karavani ha pade chhe,
ke pachhi gherthi upadine
lai javo padashe mare !!

માન જો વધવા લાગે તો

માન જો વધવા
લાગે તો સમજવું,
કામ પડવા લાગ્યું છે !!

man jo vadhava
lage to samajavu,
kam padava lagyu chhe !!

Life Quotes Gujarati

3 years ago

નંબર ભલે બ્લોક કરી નાખ્યો,

નંબર ભલે
બ્લોક કરી નાખ્યો,
પણ મારી યાદોનું
શું કરીશ !!

number bhale
block kari nakhyo,
pan mari yadonu
shu karish !!

રોજ વાતો કરવાની આદત નથી

રોજ વાતો કરવાની
આદત નથી રહી એમની,
પણ આ દિલ આજે પણ
ઇંતજાર કરે છે એમનો !!

roj vato karavani
aadat nathi rahi emani,
pan aa dil aaje pan
intajar kare chhe emano !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.