Shala Rojmel
યાદ બીજા કોઈની આવતી નથી,

યાદ બીજા
કોઈની આવતી નથી,
અને તારી જતી નથી !!

yad bija
koini aavati nathi,
ane tari jati nathi !!

માનો કે ના માનો, ચશ્માં

માનો કે ના માનો,
ચશ્માં પહેરવાવાળાની
અડધી જિંદગીતો ચશ્માં સાફ
કરવામાં જ નીકળી જાય છે !!
😂😂😂😂😂😂

mano ke na mano,
chashma paheravavalani
adadhi jindagito chashma saf
karavama j nikali jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એ મારા વિના રહી નથી

એ મારા વિના
રહી નથી શકતી,
બસ એ જ વાત એ
કહી નથી શકતી !!

e mara vina
rahi nathi shakati,
bas e j vat e
kahi nathi shakati !!

મહેલોને ઠોકર મારી હવે મંદિરમાં

મહેલોને ઠોકર મારી
હવે મંદિરમાં ચડાઈ કરવી છે,
તમને પામવા માટે હવે ઈશ્વર
સાથે લડાઈ કરવી છે !!

mahelone thokar mari
have mandirma chadai karavi chhe,
tamane pamava mate have ishvar
sathe ladai karavi chhe !!

આંખ સાથે આંખ મળી ને

આંખ સાથે આંખ મળી
ને સ્નેહ સાથે લાગણી,
આ ચોમાસે અમે કરી છે
અઢી અક્ષરની વાવણી !!

aankh sathe aankh mali
ne sneh sathe lagani,
aa chomase ame kari chhe
adhi aksharni vavani !!

Love Shayari Gujarati

4 years ago

મારા માટે પ્રેમ એટલે, તારી

મારા માટે પ્રેમ એટલે,
તારી આંખોના અરીસે
ખુદને જોવાની મજા !!

mara mate prem etale,
tari aankhona arise
khudne jovani maja !!

પગલી મારું મન મોર બની

પગલી મારું મન
મોર બની થનગનાટ કરે છે,
જયારે તારો હસતો ચેહરો
નજરે ચડે છે !!
😍😍😍😍😍😍😍😍

pagali maru man
mor bani thanaganat kare chhe,
jayare taro hasato cheharo
najare chade chhe !!
😍😍😍😍😍😍😍😍

સૂર્ય પણ શરમાતો હશે માણસની

સૂર્ય પણ શરમાતો હશે
માણસની કલાકારી પર,
રોશની એની આજે
યુનિટોમાં વેચાય છે !!
🌝🌝🌝🌝🌝🌝🌝

sury pan sharamato hashe
manasni kalakari par,
roshani eni aaje
unitoma vechay chhe !!
🌝🌝🌝🌝🌝🌝🌝

છોકરો ડાહ્યો હોંશિયાર અને સમજદાર

છોકરો ડાહ્યો હોંશિયાર
અને સમજદાર હોવો જોઈએ,
ગાંડો તો હું એને કરી દઈશ !!
😳😳😳😳😳😳😳

chhokaro d̔ahyo honshiyar
ane samajadar hovo joie,
gando to hu ene kari daish !!
😳😳😳😳😳😳😳

Gujarati Jokes

4 years ago

મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા

મળી જશે મંજિલ
રસ્તામાં ભટકતા ભટકતા,
ખોવાઈ તો એ લોકો ગયા છે,
જે ઘરથી નીકળ્યા નથી !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

mali jashe manjil
rastama bhatakata bhatakata,
khovai to e loko gaya chhe,
je gharthi nikalya nathi !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.