Shala Rojmel
જયારે આપણે સંબંધો માટે સમય

જયારે આપણે સંબંધો
માટે સમય નથી કાઢી શકતા,
ત્યારે સમય આપણી વચ્ચેથી
સંબંધ જ કાઢી નાખે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jayare aapane sambandho
mate samay nathi kadhi shakata,
tyare samay aapani vachchethi
sambandh j kadhi nakhe chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

બધા કહે છે કે કામ

બધા કહે છે કે
કામ હોય તો યાદ કરજો,
પણ જ્યારે કામ પડ્યું ત્યારે
બધા કામમાં હતા !!

badha kahe chhe ke
kam hoy to yad karajo,
pan jyare kam padyu tyare
badha kamam hata !!

Sad Shayari Gujarati

4 years ago

હું લખતો રહ્યો ને એ

હું લખતો રહ્યો
ને એ વાંચતા રહ્યા,
બસ અમે આમ એકબીજાને
મળતા રહ્યા !!

hu lakhato rahyo
ne e vanchata rahya,
bas ame aam ekabijane
malata rahya !!

જો કોઈની બોરિંગ વાતોમાં પણ

જો કોઈની બોરિંગ વાતોમાં
પણ તમને મજા આવતી હોય,
તો દોસ્ત પ્રેમ થઇ ગયો છે તમને !!
😝😝😝😝😝😝

jo koini boring vatoma
pan tamane maja aavati hoy,
to dost prem thai gayo chhe tamane !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

4 years ago

ઈનબોક્સમાં ઝાઝું ના રાખવું, પછી

ઈનબોક્સમાં
ઝાઝું ના રાખવું,
પછી એ મોબાઈલ
હોય કે મન !!

inbox ma
zazu na rakhavu,
pachhi e mobile
hoy ke man !!

Life Quotes Gujarati

4 years ago

છ છ મહિના ભણ્યા પછી

છ છ મહિના ભણ્યા
પછી પરીક્ષામાં એવું પુછાય,
જે આપણે ક્યારેય જોયું જ ના હોય
ત્યારે સાલું બહુ લાગી આવે !!
😂😂😂😂😂😂

chh chh mahina bhanya
pachhi parikshama evu puchhay,
je aapane kyarey joyu j na hoy
tyare salu bahu lagi aave !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

બસ મને દર સેકન્ડે, તારો

બસ મને દર સેકન્ડે,
તારો જ સાથ જોઈએ છે !!

bas mane dar second e,
taro j sath joie chhe !!

હવે તો ઊંઘને પણ જરૂર

હવે તો ઊંઘને પણ
જરૂર પડે છે દવાની,
તમારે શું જરૂર હતી આમ
અધવચ્ચે મને મૂકીને જવાની !!

have to unghne pan
jarur pade chhe davani,
tamare shu jarur hati aam
adhvachche mane mukine javani !!

માણસની સૌથી મોટી તકલીફ એક

માણસની સૌથી
મોટી તકલીફ એક જ છે,
એકલા ફાવતું નથી ને
બધાની સાથે જામતું નથી !!

manasni sauthi
moti takalif ek j chhe,
ekala favatu nathi ne
badhani sathe jamatu nathi !!

Life Quotes Gujarati

4 years ago

ઘરવાળીનો ફોન આવે તોય ધ્રુજવા

ઘરવાળીનો ફોન
આવે તોય ધ્રુજવા માંડે,
અને પાછા સ્ટેટસ રાખે
કે સિંહના ઠેકાણા ના હોય !!
😂😂😂😂😂😂

gharavalino phone
aeve toy dhrujave mande,
ane pachha status rakhe
ke sinh na thekana na hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.