આમ તો આ Lockdown મને
આમ તો આ Lockdown
મને પસંદ નથી,
પણ તારા દિલમાં હંમેશા માટે
Lockdown થવાનું મંજુર છે મને !!
am to lockdown
mane pasand nathi,
pan tara dilma hammesha mate
lockdown thavanu manjur chhe mane !!
Romantic Shayari Gujarati
4 years ago
જો તને મારી જરૂર જ
જો તને મારી
જરૂર જ ના હોય તો કહી દે,
ચુપચાપ જતી રહીશ તારી
જિંદગીમાંથી !!
jo tane mari
jarur j na hoy to kahi de,
chupchap jati rahish tari
jindagi mathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
તમારે રાણી બનવું હોય તો
તમારે રાણી બનવું હોય તો
એને પણ રાજાની જેમ રાખો,
છોકરાઓને પણ લાગણી હોય છે
એ કંઈ મશીન નથી !!
tamare rani banavu hoy to
ene pan rajani jem rakho,
chhokaraone pan lagani hoy chhe
e kai mashin nathi !!
Life Quotes Gujarati
4 years ago
તારા ભાગનો સમય, મેં આજે
તારા ભાગનો સમય,
મેં આજે પણ કોઈને
નથી આપ્યો !!
tara bhag no samay,
me aaje pan koine
nathi aapyo !!
Breakup Shayari Gujarati
4 years ago
જો કોઈને તમારાથી જલન થતી
જો કોઈને
તમારાથી જલન થતી હોય,
તો તમારી પણ એ ફરજ બને છે કે
જ્યાં સુધી એ રાખ ના થાય
ત્યાં સુધી જલાવો !!
😂😂😂😂😂😂
jo koine
tamarathi jalan thati hoy,
to tamari pan e faraj bane chhe ke
jya sudhi e rakh na thay
tya sudhi jalavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારી એટલી ઔકાત જ ના
તારી એટલી ઔકાત જ ના હતી,
જેટલો મેં તને પ્રેમ કર્યો છે !!
tari etali aukat j na hati,
jetalo me tane prem karyo chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
આઝાદ રહો વિચારોથી, પણ બંધાયેલા
આઝાદ રહો વિચારોથી,
પણ બંધાયેલા રહો સંસ્કારોથી !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
aazad raho vicharothi,
pan bandhayela raho sanskarothi !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
4 years ago
રોજ સવારે આંખના કેટલાય અરમાન
રોજ સવારે આંખના
કેટલાય અરમાન ભાંગુ છું,
બસ તું મળી જાય એક
એવું વરદાન માંગુ છું !!
roj savare aankhana
ketalay araman bhangu chhu,
bas tu mali jay ek
evu varadan mangu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ તો બહુ દૂરની વાત
પ્રેમ તો બહુ દૂરની વાત છે,
હવે તું મારી સાથે વાત કરવા માટે
પણ તરસી જઈશ !!
prem to bahu durni vat chhe,
have tu mari sathe vat karava mate
pan tarasi jaish !!
Narajagi Shayari Gujarati
4 years ago
એવું નથી કે તમને જ
એવું નથી કે
તમને જ જોવા આવું રોજ,
તમારી ગલીમાં ક્યારેક કામ
પણ નીકળે !!
😂😂😂😂😂😂
evu nathi ke
tamane j jova aavu roj,
tamari galima kyarek kam
pan nikale !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
