ડૂબી મરવાનું મન થાય છે,
ડૂબી મરવાનું મન થાય છે,
આ બોલીવુડની બાયું ડ્રગ્સ લઇ આવે છે
અને લોકડાઉનમાં આપણને આપણા
ગામમાં એક માવો નહોતો મળતો !!
😂😂😂😂😂😂
dubi maravanu man thay chhe,
aa bollywood ni bayu drags lai aave chhe
ane lockdown ma aapan ne aapana
gam ma ek mavo nahoto malato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બધી છોકરીઓ સુંદર જ હોય
બધી છોકરીઓ
સુંદર જ હોય છે,
પણ આપણા ગુજરાતની
છોકરીઓની તો વાત
જ અલગ છે !!
badhi chhokario
sundar j hoy chhe,
pan aapana gujarat ni
chhokarioni to vat
j alag chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સુવા માટે ઓશીકું નહીં, મારે
સુવા માટે
ઓશીકું નહીં,
મારે તો બસ
તું જ જોઈએ !!
suva mate
oshiku nahi,
mare to bas
tu j joie !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈનો હંમેશા માટે સાથ નિભાવવો
કોઈનો હંમેશા માટે સાથ
નિભાવવો એ પ્રેમની નિશાની છે,
બાકી I love You બધા કહે પણ
Prove અમુક જ કરે !!
koino hammesha mate sath
nibhavavo e premni nishani chhe,
baki i love you badha kahe pan
prove amuk j kare !!
Love Shayari Gujarati
4 years ago
સંબંધ ચાહે કોઈ પણ હોય,
સંબંધ ચાહે
કોઈ પણ હોય,
માપશો તો ક્યારેય
માણી નહીં શકો !!
sambandh chahe
koi pan hoy,
mapasho to kyarey
mani nahi shako !!
Sambandh Status Gujarati
4 years ago
પારખી લીધા પછી કોઈ આપણું
પારખી લીધા પછી
કોઈ આપણું નથી હોતું,
અને સમજી લીધા બાદ
કોઈ પારકું નથી હોતું !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
parakhi lidha pachhi
koi aapanu nathi hotu,
ane samaji lidha bad
koi paraku nathi hotu !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
ખબર નહીં કેવી રીતે સાથ
ખબર નહીં કેવી રીતે
સાથ છોડીને જતા રહ્યા,
જે ક્યારેક એમનો હાથ છોડવા
પર ગુસ્સે થઇ જતા હતા !!
khabar nahi kevi rite
sath chhodine jata rahya,
je kyarek emano hath chhodava
par gusse thai jata hata !!
Breakup Shayari Gujarati
4 years ago
અમુક લોકો નજરમાંથી ઉતરી ગયા
અમુક લોકો
નજરમાંથી ઉતરી ગયા પછી,
નફરતને કાબિલ પણ નથી
રહેતા સાહેબ !!
amuk loko
najar mathi utari gay pachhi,
nafarat ne kabil pan nathi
raheta saheb !!
Sad Shayari Gujarati
4 years ago
ફોન સામે જોઇને જરાક સ્માઈલ
ફોન સામે જોઇને
જરાક સ્માઈલ શું આપો,
કે તરત જ મમ્મીનો શક
શરુ થઇ જાય છે !!
😂😂😂😂😂😂
phone same joine
jarak smile shu aapo,
ke tarat j mummyno shak
sharu thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારી સાથે જે પણ સમય
તારી સાથે
જે પણ સમય વિતાવ્યો છે,
ને એ તું બીજા પાસે જઈને
પણ Miss કરીશ !!
tari sathe
je pan samay vitavyo chhe,
ne e tu bija pase jaine
pan miss karish !!
Romantic Shayari Gujarati
4 years ago
