અમુક લોકો એટલા સ્પેશિયલ હોય
અમુક લોકો
એટલા સ્પેશિયલ હોય છે,
એમના થી ખાલી પાંચ મીનીટની
વાત પણ આપણો દિવસ
બનાવી દે છે !!
amuk loko
etala special hoy chhe,
emana thi khali panch minute ni
vat pan aapano divas
banavi de chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એવા બેવફા નથી અમે કે
એવા બેવફા નથી અમે કે
તને ભૂલી જઈએ ગાંડી,
ચુપ રહેવાવાળા હંમેશા
પ્રેમ વધારે કરતા હોય છે !!
eva bevaf nathi ame ke
tane bhuli jaie gandi,
chup rahevavala hammesha
prem vadhare karata hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એ કંઈ અચાનક જ છુટા
એ કંઈ અચાનક જ
છુટા નથી પડ્યા,
ઘણા દિવસોથી
તૈયારીમાં હતા !!
e kai achanak j
chhuta nathi padya,
ghana divasothi
taiyarima hata !!
Breakup Shayari Gujarati
4 years ago
તારી બદદુઆમાં કોઈ અસર નથી,
તારી બદદુઆમાં
કોઈ અસર નથી,
હું બીમાર તો થાઉં છું
પણ મરતો નથી !!
tari baddua ma
koi asar nathi,
hu bimar to thau chhu
pan marato nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આ દગો જેનો હોય એનો
આ દગો જેનો
હોય એનો લેતા જાવ,
પાછો કોઈકને દેવામાં
કામ લાગશે !!
aa dago jeno
hoy eno leta jav,
pachho koikne devama
kam lagashe !!
Sad Shayari Gujarati
4 years ago
પકડી રાખવાથી માણસ જેટલું ગુમાવે
પકડી રાખવાથી
માણસ જેટલું ગુમાવે છે,
તેટલું કદાચ છોડીને નથી
ગુમાવતો !!
pakadi rakhavathi
manas jetalu gumave chhe,
tetalu kadach chhodine nathi
gumavato !!
Life Quotes Gujarati
4 years ago
આગેવાની તમારા કદ પર નિર્ભર
આગેવાની તમારા
કદ પર નિર્ભર નથી હોતી,
એ તો તમારી કાબેલિયત
પર નિર્ભર હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
aagevani tamara
kad par nirbhar nathi hoti,
e to tamari kabeliyat
par nirbhar hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
જો પ્રેમ સાચો હશે, તો
જો પ્રેમ સાચો હશે,
તો એક દિવસ દરેક કબીરને
એની પ્રીતિ જરૂર મળશે !!
jo prem sacho hashe,
to ek divas darek kabirne
eni priti jarur malashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ચાઇનીઝ આઈટમ જેવો પ્રેમ હતો
ચાઇનીઝ આઈટમ
જેવો પ્રેમ હતો એનો,
ખોટું હિન્દુસ્તાની
દિલ હારી બેઠો !!
chinese item
jevo prem hato eno,
khotu hindustani
dil hari betho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે
એ સાથે નથી હોતા !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe
e sathe nathi hota !!
Life Quotes Gujarati
4 years ago
