Teen Patti Master Download
એવો એકપણ સમય નથી, જે

એવો
એકપણ સમય નથી,
જે સમયે તું યાદ ના આવી હોય !!

evo
ekapan samay nathi,
je samaye tu yad na aavi hoy !!

પરેશાન કરી દીધો છે તારી

પરેશાન કરી
દીધો છે તારી યાદોએ,
દિવસે દિલ નથી લાગતું
અને રાત્રે આંખો !!

pareshan kari
didho chhe tari yadoe,
divase dil nathi lagatu
ane ratre aankho !!

વીતી ગયેલા દિવસોને યાદ નથી

વીતી ગયેલા
દિવસોને યાદ નથી કરવા,
જવા દો હવે એમની યાદોના
કંઈ હિસાબ નથી કરવા !!

viti gayela
divasone yad nathi karava,
java do have emani yadona
kai hisab nathi karava !!

આંખ ખુલે ને તારા નામની

આંખ ખુલે ને
તારા નામની તરસ નીકળે,
ને પછી એ તરસ છીપાવવા
થોડાક જળ નીકળે !!

aankh khule ne
tara namani taras nikale,
ne pachi e taras chipavava
thodak jal nikale !!

મતલબ કે અમે યાદ ના

મતલબ કે
અમે યાદ ના કરીએ,
તો તમે પણ ભૂલી
જશો અમને ?

matalab ke
ame yad na karie,
to tame pan bhuli
jasho amane?

તું યાદ આવીશ એ તો

તું યાદ આવીશ
એ તો ખબર હતી,
પણ આટલી હદે આવીશ
એ નહોતી ખબર !!

tu yad aavish
e to khabar hati,
pan aatali hade aavish
e nahoti khabar !!

જયારે પણ તારી યાદ આવે

જયારે પણ
તારી યાદ આવે છે,
ત્યારે હું મારા દિલ
પર હાથ મૂકી દઉં છું,
ખબર છે મને કે તમે
ક્યાંય નહીં મળો,
તો અહીં તો જરૂર
મળી જશો !!

jayare pan
tari yad ave chhe,
tyare hu mara dil
par hath muki dau chhu,
khabar chhe mane ke tame
kyany nahi malo,
to ahi to jarur
mali jasho !!

જે શરમાય સપનામાં એ જ

જે શરમાય સપનામાં
એ જ આ દિલને બહુ ફાવે,
જે મળવાની નથી એ ઢીંગલીની
યાદ બહુ આવે !!

je sharamay sapanama
e j aa dil ne bahu fave,
je malavani nathi e dhingalini
yad bahu ave !!

આંખ ખુલતા જ યાદ આવી

આંખ ખુલતા જ યાદ
આવી જાય છે તારો ચેહરો,
સવારની પહેલી ખુશી
પણ કમાલની છે !!

aankh khulata j yad
aavi jay chhe taro cheharo,
savarani paheli khushi
pan kamal ni chhe !!

તારી યાદ પણ ઠંડી જેવી

તારી યાદ
પણ ઠંડી જેવી છે,
જેમ જેમ રાત પડે તેમ
વધુ આવે છે !!

tari yad
pan thandi jevi chhe,
jem jem rat pade tem
vadhu aave chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.