Teen Patti Master Download
એકાંતમાં આવતી કાલ્પનિક યાદ નથી

એકાંતમાં આવતી
કાલ્પનિક યાદ નથી તું,
ભીડમાં પણ સતાવતી
વાસ્તવિક આશ છે તું !!

ekant ma aavati
kalpanik yad nathi tu,
bhidama pan satavati
vastavik aash chhe tu !!

બસ દિલ રડે છે અને

બસ દિલ રડે છે
અને આંખો ભરાઈ આવે છે,
જયારે જયારે તારી યાદ વધુ
પડતી આવે છે !!

bas dil rade chhe
ane aankho bharai aave chhe,
jayare jayare tari yad vadhu
padati ave chhe !!

કેવી રીતે સાબિત કરું કે

કેવી રીતે સાબિત
કરું કે તારી યાદ આવે છે,
લાગણી તને સમજાતી નથી અને
અદા મને આવડતી નથી !!

kevi rite sabit
karu ke tari yad aave chhe,
lagani tane samajati nathi ane
ada mane aavadati nathi !!

તું મળી જાય તો નસીબ

તું મળી જાય તો
નસીબ ને હું પુરસ્કાર આપું,
નથી જાણવું કે હસ્તરેખાઓ
માં પછી શું લખ્યું છે !!

tu mali jay to
nasib ne hu puraskar aapu,
nathi janavu ke hast rekhao
ma pachhi shu lakhyu chhe !!

મેસેજમાં નહીં તો સ્ટેટસમાં વાત

મેસેજમાં નહીં તો
સ્ટેટસમાં વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય
પણ યાદ રોજ કરે છે !!

message ma nahi to
status ma vat kare chhe,
game tetali naraj hoy
pan yad roj kare chhe !!

કોઈને નહીં પણ કદાચ મને

કોઈને નહીં પણ
કદાચ મને સમજાય છે,
આવે તું યાદ ત્યારે મૌસમ
અહીં બદલાય છે !!

koine nahi pan
kadach mane samajay chhe,
aave tu yad tyare mausam
ahi badalay chhe !!

જીવનની યાદોમાં એ યાદને હંમેશા

જીવનની યાદોમાં એ
યાદને હંમેશા યાદ રાખવી,
જે યાદોને યાદ કરવાથી આખી
જિંદગી યાદગાર બનતી હોય !!

jivanani yadoma e
yad ne hammesh yad rakhavi,
je yadone yad karavathi akhi
jindagi yadagar banati hoy !!

બહુ નાલાયક છે તારી યાદો,

બહુ નાલાયક છે તારી યાદો,
અડધી રાતે ફરવા નીકળે છે !!

bahu nalayak chhe tari yado,
adadhi rate farava nikale chhe !!

મોડી રાત સુધી થયેલી, તારી

મોડી રાત સુધી થયેલી,
તારી સાથેની એ મીઠી વાતો
મને બહુ યાદ આવે છે !!

modi rat sudhi thayeli,
tari satheni e mithi vato
mane bahu yad aave chhe !!

આંખ લાલ જોઈ એવું ના

આંખ લાલ
જોઈ એવું ના માની
લેવાય કે નશો કર્યો હશે,
કોઈની યાદનો ઉજાગરો
પણ હોઈ શકે !!

aankh lal
joi evu na mani
levay ke nasho karyo hashe,
koini yadano ujagaro
pan hoi shake !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.