Teen Patti Master Download
આસપાસ નથી છતાં હર પલ

આસપાસ નથી છતાં
હર પલ તારો અહેસાસ છે,
તું ને તારી યાદ જ મારી
જિંદગીનો ધબકાર છે !!

aasapas nathi chata
har pal taro ahesas chhe,
tu ne tari yad j mari
jindagino dhabakar chhe !!

છોડી દીધા એ ડાયરીના પાનાં

છોડી દીધા એ
ડાયરીના પાનાં ફેરવવાનું,
જેના ઉપર ક્યારેક તારી
યાદો હતી !!

chhodi didha e
dayarina pana feravavanu,
jena upar kyarek tari
yado hati !!

બધા રસ્તા લોકડાઉન છે, તો

બધા રસ્તા
લોકડાઉન છે,
તો પણ તારી યાદ
આવી જાય છે !!

badha rasta
lockdown chhe,
to pan tari yad
avi jay chhe !!

ખ્યાલોમાં જેટલી નજીક આવે છે

ખ્યાલોમાં જેટલી
નજીક આવે છે તું મારી,
હકીકતમાં એટલી
જ દુર જાય છે !!

khyaloma jetali
najik ave chhe tu mari,
hakikatama etali
j dur jay chhe !!

બધા પાસે એક વ્યક્તિ એવી

બધા પાસે
એક વ્યક્તિ એવી હોય,
જેની સાથે ફોટા ભલે ઓછા
હોય પણ મજાની યાદો
ઘણી બધી હોય છે !!

badha pase
ek vyakti evi hoy,
jeni sathe phota bhale ocha
hoy pan majani yado
ghani badhi hoy chhe !!

આખો દિવસ વાત કરીને ના

આખો દિવસ વાત
કરીને ના થાકતા લોકો,
આજે યાદ પણ નથી કરતા !!

aakho divas vat
karine na thakat loko,
aje yad pan nathi karat !!

જમાના નીકળી જાય છે સાહેબ,

જમાના
નીકળી જાય છે સાહેબ,
કોઈની યાદોમાંથી
નીકળતા નીકળતા !!

jamana
nikali jay chhe saheb,
koini yadomanthi
nikalata nikalata !!

કેટલી ખુશી મળે છે તને

કેટલી ખુશી
મળે છે તને યાદ કરીને,
થોડા આંસુ આવે છે પણ
મીઠા લાગે છે !!

ketali khushi
male chhe tane yad karine,
thoda aansu ave chhe pan
mitha lage chhe !!

યાદ ભલે ના આવતી હોય,

યાદ ભલે
ના આવતી હોય,
શરમ તો આવતી
હશે તમને !!

yad bhale
na avati hoy,
sharam to avati
hashe tamane !!

ઓયે પાગલ ! મને બીજું કશું

ઓયે પાગલ !
મને બીજું કશું યાદ નથી રહેતું,
જયારે મને તું યાદ આવે છે !!

oye pagal!
mane biju kashun yad nathi rahetu,
jayare mane tu yad ave chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.