
રડવું ત્યારે આવી જાય છે,
રડવું ત્યારે
આવી જાય છે,
જયારે તારી યાદ
આવી જાય છે !!
radavu tyare
aavi jay chhe,
jayare tari yad
aavi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તું એટલે સવારની મીઠી મધુર
તું એટલે સવારની
મીઠી મધુર નીંદને,
છંછેડી જતું એક
મીઠું સંભારણું !!
tu etale savar ni
mithi madhur nind ne,
chhanchhedi jatu ek
mithu sambharanu !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ એટલે કાચના ટુકડા,
તારી યાદ
એટલે કાચના ટુકડા,
અને મારો પ્રેમ એટલે
ખુલ્લા પગ !!
tari yad
etale kach na tukada,
ane maro prem etale
khulla pag !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદોમાં નથી જીવવું મારે,
તારી યાદોમાં
નથી જીવવું મારે,
તારી સાથે જીવવું છે મારે !!
tari yadoma
nathi jivavu mare,
tari sathe jivavu chhe mare !!
Miss You Shayari Gujarati
2 years ago
રાત થઈને ફરી યાદ આવી,
રાત થઈને
ફરી યાદ આવી,
કેમ કરી થશે આ સવાર
બસ એ જ ફરિયાદ આવી !!
rat thaine
fari yad aavi,
kem kari thashe aa savar
bas e j fariyad aavi !!
Miss You Shayari Gujarati
2 years ago
આખો દિવસ પોતાને વ્યસ્ત રાખવાની
આખો દિવસ
પોતાને વ્યસ્ત રાખવાની
કળા પણ ટ્રાય કરી લીધી,
તો પણ તું યાદ આવે છે !!
aakho divas
potane vyast rakhavani
kala pan tray kari lidhi,
to pan tu yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ખબર નથી તું મને યાદ
ખબર નથી તું
મને યાદ કરે છે કે નહીં,
પણ મારો દિવસ તને યાદ
કર્યા વિના પૂરો થતો નથી !!
khabar nathi tu
mane yad kare chhe ke nahi,
pan maro divas tane yad
karya vina puro thato nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલી આદત થઇ ગઈ છે
એટલી આદત
થઇ ગઈ છે તારી,
કે રાતે ઊંઘ કરતા તારી
યાદ વધારે આવે છે !!
etali aadat
thai gai chhe tari,
ke rate ungh karata tari
yad vadhare aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આ બેકાબુ દિલ અને જોર
આ બેકાબુ દિલ અને જોર
સોરથી ચાલતા ધબકારા,
બસ તારી જ રાહ જોતા
હોય એવું લાગે છે !!
aa bekabu dil ane jor
sor thi chalata dhabakar,
bas tari j rah jota
hoy evu lage chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદોનો હિસાબ હરરોજ કરી
તારી યાદોનો હિસાબ
હરરોજ કરી લઉં છું,
થોડું હસી લઉં છું તો
થોડું રડી લઉં છું !!
tari yadono hisab
hararoj kari lau chhu,
thodu hasi lau chhu to
thodu radi lau chhu !!
Miss You Shayari Gujarati
2 years ago