
તારું અને તારી યાદોનું, વ્યસન
તારું અને તારી યાદોનું,
વ્યસન મારાથી નથી છૂટતું !!
taru ane tari yadonu,
vyasan marathi nathi chhutatu !!
Miss You Shayari Gujarati
2 years ago
કેટલું Special Feel થાય છે,
કેટલું Special
Feel થાય છે,
જયારે કોઈ કહે તું
બહુ યાદ આવે છે !!
ketalu special
feel thay chhe,
jayare koi kahe tu
bahu yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એવી કાલ ક્યારે આવશે, જયારે
એવી કાલ
ક્યારે આવશે,
જયારે તમે યાદ
નહીં આવો !!
evi kal
kyare aavashe,
jayare tame yad
nahi aavo !!
Miss You Shayari Gujarati
2 years ago
ભલે તું મારા થી ખુબ
ભલે તું
મારા થી ખુબ દુર છે,
પણ મારા અંતરમાં તારી
યાદ ભરપૂર છે.
bhale tu
mara thi khub dur chhe,
pan mara antar ma tari
yad bharapur chhe.
Miss You Shayari Gujarati
2 years ago
તું મને ભૂલવાની કોશિશ કરતો
તું મને ભૂલવાની
કોશિશ કરતો રહેજે,
હું હંમેશા તને યાદ
આવતી રહીશ !!
tu mane bhulavani
koshish karato raheje,
hu hammesha tane yad
aavati rahish !!
Miss You Shayari Gujarati
2 years ago
વીતેલી પળોની એક ખાસિયત છે,
વીતેલી પળોની
એક ખાસિયત છે,
તેને કોઈપણ સમયે
માણી શકાય છે !!
viteli paloni
ek khasiyat chhe,
tene koipan samaye
mani shakay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હું યાદ બનું એ પહેલા,
હું યાદ
બનું એ પહેલા,
બની શકે તો યાદ
કરી લેજે !!
hu yad
banu e pahela,
bani shake to yad
kari leje !!
Miss You Shayari Gujarati
2 years ago
શ્વાસ રોકી લઉં એ તો
શ્વાસ રોકી લઉં
એ તો મારા હાથમાં છે,
પણ તારી યાદો કેવી રીતે રોકું
એ તો મારી નસે નસમાં છે !!
shvas roki lau
e to mara hath ma chhe,
pan tari yado kevi rite roku
e to mari nase nas ma chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આંસુ આવે છે આંખોમાં અમારી,
આંસુ આવે છે
આંખોમાં અમારી,
જયારે જ્યારે યાદ
આવે છે તમારી !!
aansu aave chhe
aankhoma amari,
jayare jyare yad
aave chhe tamari !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદોનું બંધન તોડવું એટલું સહેલું
યાદોનું બંધન તોડવું
એટલું સહેલું નથી હોતું,
અમુક લોકો હૃદયમાં વસતા
હોય છે લોહીની જેમ !!
yadonu bandhan todavu
etalu sahelu nathi hotu,
amuk loko raday ma vasata
hoy chhe lohini jem !!
Miss You Shayari Gujarati
2 years ago