
ઘરનો ઉંબરો ટપીને આવજે પણ,
ઘરનો ઉંબરો
ટપીને આવજે પણ,
પિતાની પાઘડી ટપીને
ક્યારેય ના આવતી !!
ghar no umbaro
tapine aavaje pan,
pitani paghadi tapine
kyarey na aavati !!
Miss You Shayari Gujarati
2 years ago
આંખ લાલ જોઇને એવું ના
આંખ લાલ જોઇને
એવું ના માની લેવાય
કે નશો કર્યો હશે,
અરે કોઈની યાદમાં
ઉજાગરો પણ હોઈ શકે.
ankh lal joine
evu na mani levay
ke nasho karyo hashe,
are koini yad ma
ujagaro pan hoi shake.
Miss You Shayari Gujarati
2 years ago
તું યાદોમાં આવીને મારી સાથે
તું યાદોમાં આવીને
મારી સાથે વાત ના કર,
હવે બધા પૂછે છે કે એકલો
એકલો કેમ હસે છે !!
tu yadoma aavine
mari sathe vat na kar,
have badha puchhe chhe ke ekalo
ekalo kem hase chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
દીકું તું યાદ આવે છે
દીકું તું યાદ આવે છે વારંવાર,
હવે તો દર્શન આપ એકવાર !!
diku tu yad aave chhe varamvar,
have to darshan aap ekavar !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલા પણ દુર ક્યાં છો
એટલા પણ
દુર ક્યાં છો તમે મારાથી,
યાદની શરૂઆત જ થાય
છે તમારાથી !!
etala pan
dur kya chho tame marathi,
yad ni sharuat j thay
chhe tamarathi !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે હિચકી રોકાતી જ નથી,
આજે હિચકી
રોકાતી જ નથી,
ખબર નહીં કોના દિલમાં
અટકી ગયો છું !!
aaje hichaki
rokati j nathi,
khabar nahi kona dil ma
ataki gayo chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્યારેક એવું પણ બને કે
ક્યારેક એવું પણ બને
કે તમે કોઈને દિવસ-રાત
યાદ કરતાં હોય,
અને એ વ્યક્તિ તમને
એક ક્ષણ પણ યાદ ન કરતી હોય.
kyarek evu pan bane
ke tame koine divas-rat
yad karata hoy,
ane e vyakti tamane
ek kshan pan yad na karati hoy.
Miss You Shayari Gujarati
2 years ago
હૃદય સુધી પહોંચનાર માણસને દુર
હૃદય સુધી પહોંચનાર
માણસને દુર કરી શકાય છે,
પણ તેની યાદો ક્યારેય
ભુલાતી નથી !!
raday sudhi pahonchanar
manas ne dur kari shakay chhe,
pan teni yado kyarey
bhulati nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
એવી તે કેવી વાત થઇ
એવી તે
કેવી વાત થઇ ગઈ,
કે તમને અમારી યાદ
આવતી જ બંધ થઇ ગઈ !!
evi te
kevi vat thai gai,
ke tamane amari yad
aavati j bandh thai gai !!
Miss You Shayari Gujarati
2 years ago
વીતી ગયો દિવસ ને શરુ
વીતી ગયો દિવસ
ને શરુ થઇ રાત,
હવે તો ફક્ત તું
ને તારી યાદ !!
viti gayo divas
ne sharu thai rat,
have to fakt tu
ne tari yad !!
Miss You Shayari Gujarati
2 years ago