
પ્લીઝ તારી યાદોને સમજાવી દે,
પ્લીઝ તારી
યાદોને સમજાવી દે,
મને પરેશાન કરવાનું છોડી દે !!
please tari
yadone samajavi de,
mane pareshan karavanu chhodi de !!
Miss You Shayari Gujarati
2 years ago
અમારી પાસે યાદોનો ખજાનો છે,
અમારી પાસે
યાદોનો ખજાનો છે,
હજી ખાલીખમ છે
પણ મજાનો છે !!
amari pase
yadono khajano chhe,
haji khalikham chhe
pan majano chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
બહુ જ તકલીફ થાય હો
બહુ જ તકલીફ
થાય હો સાહેબ,
જયારે કોઈ વ્યક્તિ આપને
બહુ યાદ આવે પણ એ
આપણને યાદ જ ના કરે !!
bahu j takalif
thay ho saheb,
jayare koi vyakti aapane
bahu yad aave pan e
aapan ne yad j na kare !!
Miss You Shayari Gujarati
2 years ago
ફોન તો સાઈલન્ટ થઇ ગયો
ફોન તો સાઈલન્ટ
થઇ ગયો તારા ગયા પછી,
પણ તારી યાદોમાં દિલ હજુ
વાઈબ્રેટ થયા કરે છે !!
phone to silent
thai gayo tara gaya pachhi,
pan tari yadoma dil haju
vibrate thaya kare chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સાથે વિતાવેલ બધી પળ યાદ
સાથે વિતાવેલ
બધી પળ યાદ આવે છે,
એક તારી યાદ આવ્યા પછી !!
sathe vitavel
badhi pal yad aave chhe,
ek tari yad aavya pachhi !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદ કરશો તો યાદો માં
યાદ કરશો
તો યાદો માં મળશું,
નહી તો ફરિયાદો માં
તો છું જ !!
yad karasho
to yado ma malashu,
nahi to fariyado ma
to chhu j !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદો મને એવી રીતે
તારી યાદો
મને એવી રીતે ઘેરી લે,
જેમ રેલ્વે સ્ટેશન પર
સાત-આઠ ઓટો વાળા !!
tari yado
mane evi rite gheri le,
jem railway station par
sat-ath auto vala !!
Miss You Shayari Gujarati
2 years ago
મારા વિના તારા પણ એ
મારા વિના
તારા પણ એ જ હાલ છે,
ભલે તું ના કહે પણ તને
મારી યાદો સાથે હજુ
પણ પ્રેમ છે !!
mara vina
tara pan e j hal chhe,
bhale tu na kahe pan tane
mari yado sathe haju
pan prem chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એવી તો કેવી માયા લગાડી
એવી તો
કેવી માયા લગાડી તે,
રાત દિવસ બસ તારી જ
યાદ આવે છે !!
evi to
kevi maya lagadi te,
rat divas bas tari j
yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,
કેટલાય
રવિવાર અસ્ત થઇ ગયા,
તારી યાદ એક દિવસ પણ
રજા નથી પાડતી !!
ketalay
ravivar ast thai gaya,
tari yad ek divas pan
raja nathi padati !!
Miss You Shayari Gujarati
2 years ago