
ડુબી રહ્યું છે આ દિલ
ડુબી રહ્યું છે
આ દિલ તારી યાદમાં,
સમાવી લે તું મને તારા
શ્વાસમાં !!
dubi rahyu chhe
dil tari yad ma,
samavi le tu mane tara
shvas ma !!
Miss You Shayari Gujarati
2 years ago
એક અજીબ પ્રકારનો નશો હોય છે
એક અજીબ પ્રકારનો
નશો હોય છે એની યાદોનો,
બહાર કાળજાળ ગરમીને છે અને
ભીતરમાં મુશળધાર વરસાદ !!
ek ajib prakar no
nasho hoy chhe eni yadono,
bahar kalajal garamine chhe ane
bhitar ma mushaladhar varasad !!
Miss You Shayari Gujarati
2 years ago
શોધે મારી આંખો જેને દિવસ
શોધે મારી આંખો
જેને દિવસ આખો,
એની યાદમાં વીતી
જાય છે રાતો !!
sodhe mari aankho
jene divas aakho,
eni yad ma viti
jay chhe rato !!
Miss You Shayari Gujarati
2 years ago
આવ્યા કરે મધુર પ્રસંગો યાદમાં,
આવ્યા કરે
મધુર પ્રસંગો યાદમાં,
દરવખતે દુ:ખની જ વાત
હોતી નથી કંઈ વિષાદમાં !!
aavya kare
madhur prasango yad ma,
dar vakhate dukh ni j vat
hoti nathi kai vishad ma !!
Miss You Shayari Gujarati
2 years ago
ચાલ માની લીધું કે તું
ચાલ માની લીધું
કે તું મને યાદ નથી કરતી,
પણ તું સાબિત કરી બતાવ કે
તને મારી યાદ નથી આવતી !!
chal mani lidhu
ke tu mane yad nathi karati,
pan tu sabit kari batav ke
tane mari yad nathi aavati !!
Miss You Shayari Gujarati
2 years ago
જમાના નીકળી જાય છે સાહેબ,
જમાના
નીકળી જાય છે સાહેબ,
કોઈની યાદોમાંથી બહાર
નીકળતા !!
jamana
nikali jay chhe saheb,
koini yadomathi bahar
nikalata !!
Miss You Shayari Gujarati
2 years ago
હવે હિચકી આવે તો પાણી
હવે હિચકી આવે
તો પાણી પી લેજે,
એ વહેમમાં ના રહેતી
કે હું તને યાદ કરીશ !!
have hichaki aave
to pani pi leje,
e vahem ma na raheti
ke hu tane yad karish !!
Miss You Shayari Gujarati
2 years ago
તારો મેસેજ આવે કે ના
તારો મેસેજ
આવે કે ના આવે,
પણ તારી યાદ રોજ આવે છે !!
taro message
aave ke na aave,
pan tari yad roj aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ તો રોજ આવી
તારી યાદ તો
રોજ આવી જાય છે,
ખબર નહીં હવે તું
ક્યારે આવીશ !!
tari yad to
roj aavi jay chhe,
khabar nahi have tu
kyare aavish !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ પણ કોલેજની ATKT
તારી યાદ પણ
કોલેજની ATKT જેવી છે,
હજી એક પતી ના હોય ત્યાં
બીજી આવી જાય છે !!
tari yad pan
college ni atkt jevi chhe,
haji ek pati na hoy tya
biji aavi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago