Teen Patti Master Download
અમસ્તું અમસ્તું કોઈ કામ વગર

અમસ્તું અમસ્તું કોઈ
કામ વગર યાદ કરે ને,
ત્યારે એમ થાય લાગણીઓ
હજી જીવે છે ખરી !!

amastu amastu koi
kam vagar yad kare ne,
tyare em thay laganio
haji jive chhe khari !!

તારી યાદને આદત પડી ગઈ

તારી યાદને
આદત પડી ગઈ છે
રોજ મારી પાસે આવવાની,
નહીતર મને ક્યાં આદત હતી
રોજ તને યાદ કરવાની !!

tari yad ne
aadat padi gai chhe
roj mari pase aavavani,
nahitar mane kya aadat hati
roj tane yad karavani !!

આજે અચાનક એની યાદ આવી

આજે અચાનક
એની યાદ આવી ગઈ,
આંખમાંથી આંસુઓની
બારાત નીકળી ગઈ !!

aaje achanak
eni yad aavi gai,
aankh mathi aansuoni
barat nikali gai !!

યાદોનું બંધન તોડવું એટલું સહેલું

યાદોનું બંધન તોડવું
એટલું સહેલું નથી હોતું,
અમુક લોકો હૃદયમાં વસતા
હોય છે લોહીની જેમ !!

yadonu bandhan todavu
etalu sahelu nathi hotu,
amuk loko raday ma vasata
hoy chhe lohini jem !!

હજારો આંસુ આંખમાં કેદ હતા,

હજારો આંસુ
આંખમાં કેદ હતા,
બસ તારી યાદ આવી ને
એમને જમાનત મળી ગઈ !!

hajaro aansu
aankh ma ked hata,
bas tari yad aavi ne
emane jamanat mali gai !!

હું તારી એ યાદ છું,

હું તારી એ યાદ છું,
જે યાદને તું કદી યાદ જ
નથી કરતી !!

hu tari e yad chhu,
je yad ne tu kadi yad j
nathi karati !!

તારી યાદો જેટલી જૂની થતી

તારી યાદો જેટલી
જૂની થતી જાય છે,
એટલી જ એ ઘટાદાર
થતી જાય છે !!

tari yado jetali
juni thati jay chhe,
etali j e ghatadar
thati jay chhe !!

ગજબનું અત્તર છે તમારા સ્મિતમાં,

ગજબનું અત્તર છે
તમારા સ્મિતમાં,
તમે ત્યાં હસો છો અને
હું અહી મહેકું છું !!

gajab nu attar chhe
tamara smit ma,
tame tya haso chho ane
hu ahi maheku chhu !!

આખો દિવસ વ્યસ્ત રહીને પણ

આખો દિવસ વ્યસ્ત
રહીને પણ જોઈ લીધું,
તો પણ તું બહુ જ યાદ
આવે છે જાન !!

aakho divas vyast
rahine pan joi lidhu,
to pan tu bahu j yad
aave chhe jan !!

હું દિવસ આખો યાદોની "બાદબાકી"

હું દિવસ આખો યાદોની
"બાદબાકી" કરવામાં હાંફી જાઉં છું,
અને વળી તું "સપનામાં" આવીને
સરવાળો કરે છે !!

hu divas aakho yadoni
"badabaki" karavama hamfi jau chhu,
ane vali tu"sapanama" aavine
saravalo kare chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.