Teen Patti Master Download
તારા અને પહેલા વરસાદમાં સમાનતા

તારા અને પહેલા
વરસાદમાં સમાનતા છે,
બેયમાં રાહ જોવડાવાની
સારી કળા છે !!
💞💞💞💞💞💞💞

tara ane pahela
varasad ma samanata chhe,
bey ma rah jovadavani
sari kala chhe !!
💞💞💞💞💞💞💞

તકલીફો તો ઘણી છે જિંદગીમાં

તકલીફો તો
ઘણી છે જિંદગીમાં દીકુ,
પણ તારી યાદો જેટલું બીજું
કોઈ હેરાન નથી કરતુ !!

takalifo to
ghani chhe jindagima diku,
pan tari yado jetalu biju
koi heran nathi karatu !!

મારું માનો તો ક્યારેક યાદ

મારું માનો તો
ક્યારેક યાદ કરી લો,
બાકી પછી ખાલી
યાદ જ કરી શકશો !!

maru mano to
kyarek yad kari lo,
baki pachhi khali
yad j kari shakasho !!

સમય નથી છતાં પણ નીકાળી

સમય નથી
છતાં પણ નીકાળી લઉં છું,
એકાંતમાં આંખો બંધ કરીને
તને નિહાળી લઉં છું !!

samay nathi
chhata pan nikali lau chhu,
ekant ma aankho bandh karine
tane nihali lau chhu !!

તારી યાદ તો રોજ આવી

તારી યાદ તો
રોજ આવી જાય છે,
ખબર નહીં હવે તું
ક્યારે આવીશ !!

tari yad to
roj aavi jay chhe,
khabar nahi have tu
kyare aavish !!

યાદો સારી હોય કે ખરાબ

યાદો સારી હોય કે ખરાબ હોય,
જયારે પણ આવે ને ત્યારે આંખોમાં
આંસુઓ જરૂર લાવી જાય છે !!

yado sari hoy ke kharab hoy,
jayare pan aave ne tyare aankhoma
aansuo jarur lavi jay chhe !!

આ યાદોની આંધી થોભતી નથી,

આ યાદોની
આંધી થોભતી નથી,
જોને આ જિંદગી તારા
વિના શોભતી નથી !!

aa yadoni
andhi thobhati nathi,
jone jindagi tara
vina shobhati nathi !!

આપણી જૂની ચેટ વાંચીને ખુશી

આપણી જૂની ચેટ
વાંચીને ખુશી તો થાય છે,
એ બધું ખતમ થઇ ગયું છે
એ યાદ આવતા રડી પડાય છે !!

aapani juni chat
vanchine khushi to thay chhe,
e badhu khatam thai gayu chhe
e yad aavata radi paday chhe !!

સાચું કહું પાગલ, તારી બહુ

સાચું કહું પાગલ,
તારી બહુ યાદ આવે છે !!

sachu kahu pagal,
tari bahu yad aave chhe !!

ક્યારેક કોઈની જૂની યાદ તાજી

ક્યારેક કોઈની જૂની
યાદ તાજી થઇ જાય છે,
ત્યારે હકીકતમાં દિમાગ
ખરાબ થઇ જાય છે !!

kyarek koini juni
yad taji thai jay chhe,
tyare hakikat ma dimag
kharab thai jay chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.