Teen Patti Master Download
એક તું જ છે જે

એક તું જ છે
જે કંઈ બોલતી નથી,
ને એક તારી યાદ છે
જે ચુપ રહેતી નથી !!

ek tu j chhe
je kai bolati nathi,
ne ek tari yad chhe
je chup raheti nathi !!

બહુ યાદ આવે છે તારી,

બહુ યાદ
આવે છે તારી,
દોડીને મળવા
આવી જા ને મને !!

bahu yad
aave chhe tari,
dodine malava
aavi ja ne mane !!

આ શિયાળાની સાંજ અને તારી

આ શિયાળાની
સાંજ અને તારી યાદ,
બહુ વહેલી આવી જાય છે !!

aa shiyalani
sanj ane tari yad,
bahu vaheli aavi jay chhe !!

એ અને મને યાદ કરે ?

એ અને મને યાદ કરે ?
આવી ભૂલો એ પાગલથી
નથી થતી !!

e ane mane yad kare?
aavi bhulo e pagal thi
nathi thati !!

સમય સમય ની વાત છે,

સમય સમય ની વાત છે,
કાલે હું એની રાહ જોતો હતો,
આજે એ મારી રાહ જોવે છે !!

samay samay ni vat chhe,
kale hu eni rah joto hato,
aaje e mari rah jove chhe !!

શિયાળાની રાતનો પણ શું મજાનો

શિયાળાની રાતનો પણ
શું મજાનો અહેસાસ છે,
હું છું, ઠંડો પવન છે અને
બસ તારી યાદ છે !!

shiyalani rat no pan
shun majano ahesas chhe,
hu chhu, thando pavan chhe ane
bas tari yad chhe !!

એટલા પણ ક્યાં દુર છો

એટલા પણ
ક્યાં દુર છો તમે મારાથી,
યાદની શરૂઆત જ થાય
છે તમારાથી !!

etala pan
kya dur chho tame marathi,
yad ni sharuat j thay
chhe tamarathi !!

આદત છે યાર, પહેલા એની

આદત છે યાર,
પહેલા એની હતી અને
હવે એની યાદોની છે !!

aadat chhe yar,
pahela eni hati ane
have eni yadoni chhe !!

આંખમાં ત્યારે ઝળઝળિયાં આવે, જયારે

આંખમાં ત્યારે
ઝળઝળિયાં આવે,
જયારે જીવથી વધારે
વ્હાલું કોઈ યાદ આવે !!

aankh ma tyare
zalazaliya aave,
jayare jiv thi vadhare
vhalu koi yad aave !!

આજ સુધી એવી સવાર નથી

આજ સુધી એવી
સવાર નથી આવી,
જયારે તારી યાદ
ના આવી હોય !!

aaj sudhi evi
savar nathi aavi,
jayare tari yad
na aavi hoy !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.