હવે તો એની યાદ આવે
હવે તો એની યાદ આવે
તો પણ ચુપ રહું છું,
કે આંખોને ખબર પડી
તો વરસી જશે !!
have to eni yad aave
to pan chup rahu chhu,
ke aankhone khabar padi
to varasi jashe !!
Sad Shayari Gujarati
3 years ago
તું હિસાબ મારાથી ન માંગ
તું હિસાબ મારાથી
ન માંગ એ જિંદગી,
તે વાર જો ગણ્યા ના હોય
તો મેં પણ ઘાવ ગણ્યા નથી !!
tu hisab marathi
na mang e jindagi,
te var jo ganya na hoy
to me pan ghav ganya nathi !!
Sad Shayari Gujarati
3 years ago
ખોટું ત્યાં જ લાગે છે,
ખોટું ત્યાં જ લાગે છે,
જ્યાં લાગણીને વાગે છે !!
khotu tya j lage chhe,
jya laganine vage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પહેલા એમ થાય કે જે
પહેલા એમ થાય કે
જે થાય એ જોવાય જશે,
પણ પછી જે થાય એ
જોવાતું જતું !!
pahela em thay ke
je thay e jovay jashe,
pan pachhi je thay e
jovatu jatu !!
Sad Shayari Gujarati
3 years ago
અભણ આંખો પૂછે છે ભણેલા
અભણ આંખો પૂછે છે
ભણેલા ગણેલા દીકરાઓને,
કયા પુસ્તકમાં લખ્યું છે માંને
એકલી છોડી દેવાનું !!
abhan aankho puchhe chhe
bhanela ganela dikaraone,
kaya pustak ma lakhyu chhe ma ne
ekali chhodi devanu !!
Sad Shayari Gujarati
3 years ago
ભગવાન બધું જોવે છે, તો
ભગવાન બધું જોવે છે,
તો પણ વફાદાર જ આખી
જિંદગી રોવે છે !!
bhagavan badhu jove chhe,
to pan vafadar j aakhi
jindagi rove chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખબર નહીં કઈ માટીની બનેલી
ખબર નહીં કઈ માટીની
બનેલી છે આ ઈચ્છાઓ,
તરફડે છે, મરે છે અને
છતાં રોજ જન્મે છે !!
khabar nahi kai matini
baneli chhe ichchao,
tarafade chhe, mare chhe ane
chhata roj janme chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પાંપણો પર જો પાળ બાંધી
પાંપણો પર
જો પાળ બાંધી હોતને તો,
આ આંખો સાતે દરિયાની
માલિક હોત !!
pampano par
jo pal bandhi hot ne to,
aa aankho sate dariyani
malik hot !!
Sad Shayari Gujarati
3 years ago
માન્યું ભૂલ મારી હતી પરંતુ,
માન્યું ભૂલ
મારી હતી પરંતુ,
તું તો ખુદને સાચો અને
સારો સાબિત કર !!
😒😒😒😒😒😒😒
manyu bhul
mari hati parantu,
tu to khud ne sacho ane
saro sabit kar !!
😒😒😒😒😒😒😒
Sad Shayari Gujarati
3 years ago
એવા લોકોના સપના જોવાનો કોઈ
એવા લોકોના સપના
જોવાનો કોઈ મતલબ નથી,
જેને તમારા મેસેજ જોવાનો
પણ ટાઈમ ના હોય !!
eva lokona sapana
jovano koi matalab nathi,
jene tamara message jovano
pan time na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
