હવે બસ પોતાને મળવાની ઈચ્છા

હવે બસ પોતાને
મળવાની ઈચ્છા છે,
સાંભળ્યું છે કે બહુ જ
ખરાબ છું હું !!

have bas potane
malavani ichchha chhe,
sambhalyu chhe ke bahu j
kharab chhu hu !!

Sad Shayari Gujarati

3 years ago

જયારે સમય ખરાબ હોય ને

જયારે સમય
ખરાબ હોય ને સાહેબ,
ત્યારે જુઠા પણ જીતી જાય
છે અને આપણા પોતાના
પણ વેચાઈ જાય છે !!

jayare samay
kharab hoy ne saheb,
tyare jutha pan jiti jay
chhe ane aapana potana
pan vechai jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

બધા બદલી જ ગયા છે

બધા બદલી જ
ગયા છે સાહેબ,
તો હવે મારો પણ
હક છે બદલવાનો !!

badha badali j
gaya chhe saheb,
to have maro pan
hak chhe badalavano !!

Sad Shayari Gujarati

3 years ago

આંગણામાં હોત તો તોડીને પાડી

આંગણામાં હોત તો
તોડીને પાડી દેત સાહેબ,
પણ અફસોસ છે કે
આદમીના દિલમાં દીવાલ
બની ગઈ છે !!

aanganama hot to
todine padi det saheb,
pan afasos chhe ke
aadamina dil ma dival
bani gai chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ખરાબ સમય તો નીકળી જ

ખરાબ સમય
તો નીકળી જ જાય છે,
પણ સારા સારા લોકોની
હકીકત દેખાડી જાય છે !!

kharab samay
to nikali j jay chhe,
pan sara sara lokoni
hakikat dekhadi jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જેવા સાથે તેવાની રમતમાં હું

જેવા સાથે તેવાની
રમતમાં હું ન ફાવ્યો,
હસાવ્યા મેં એમને પણ
જેણે મને રડાવ્યો !!

jeva sathe tevani
ramat ma hu na favyo,
hasavya me emane pan
jene mane radavyo !!

Sad Shayari Gujarati

3 years ago

સરપ્રાઈઝના નામ પર, આ દુનિયામાં

સરપ્રાઈઝના નામ પર,
આ દુનિયામાં મને માત્ર
દગો જ મળ્યો છે !!

surprise na nam par,
duniyama mane matr
dago j malyo chhe !!

Sad Shayari Gujarati

3 years ago

તમે તો પ્રેમની વાત કરો

તમે તો પ્રેમની
વાત કરો છો,
મેં તો દોસ્ત પણ
મતલબી જોયા છે !!

tame to prem ni
vat karo chho,
me to dost pan
matalabi joy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

દર્દ આપણને બદલતું નથી, પણ

દર્દ આપણને બદલતું નથી,
પણ કોઈ વગર કેમ જીવવું
એ શીખવાડે છે !!

dard aapan ne badalatu nathi,
pan koi vagar kem jivavu
e shikhavade chhe !!

Sad Shayari Gujarati

3 years ago

બધાને એક હું જ મળ્યો

બધાને એક
હું જ મળ્યો યાર,
વિશ્વાસ તોડવા માટે !!

badhane ek
hu j malyo yar,
vishvas todava mate !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1947 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.