
જુઠ્ઠા જે હતા એનો સ્વીકાર
જુઠ્ઠા જે હતા
એનો સ્વીકાર થઇ ગયો,
આપણે સાચું બોલ્યા તો
આપણો શિકાર થઇ ગયો !!
juththa je hata
eno svikar thai gayo,
aapane sachu bolya to
aapano shikar thai gayo !!
Sad Shayari Gujarati
2 years ago
વાઈરસ ગયા પછી પણ હું
વાઈરસ ગયા
પછી પણ હું ઈચ્છું છું,
કે અમુક લોકો મારાથી
દુર જ રહે !!
virus gaya
pachhi pan hu ichchhu chhu,
ke amuk loko marathi
dur j rahe !!
Sad Shayari Gujarati
2 years ago
એક દિવસ બધું સારું થઇ
એક દિવસ
બધું સારું થઇ જશે,
આ દુનિયાની સૌથી
બકવાસ લાઈન છે !!
ek divas
badhu saru thai jashe,
aa duniyani sauthi
bakavas line chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કોણ કહે છે કે પાણી
કોણ કહે છે કે
પાણી આગને ઠારે છે,
રહી જાય જે આંસુ અંદર એ
આખા દિલને બાળે છે !!
kon kahe chhe ke
pani aag ne thare chhe,
rahi jay je ansu andar e
aakha dil ne bale chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આમ તો જિંદગીમાં બધું મળ્યું
આમ તો જિંદગીમાં
બધું મળ્યું છે મને,
બસ કંઈ ના મળ્યું હોય તો
કોઈક સમજવા વાળું !!
aam to jindagima
badhu malyu chhe mane,
bas kai na malyu hoy to
koik samajava valu !!
Sad Shayari Gujarati
2 years ago
માણસનું સૌથી મોટું દુશ્મન હોય
માણસનું સૌથી મોટું
દુશ્મન હોય તો એનું દિમાગ જ છે,
પકડી પકડીને લાવે છે એ પળને
જે તકલીફ આપે છે !!
manas nu sauthi motu
dusman hoy to enu dimag j chhe,
pakadi pakadine lave chhe e pal ne
je takalif aape chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કદી જો મારું દુઃખ કહેવું
કદી જો મારું
દુઃખ કહેવું પડે છે,
તમારું નામ પણ
લેવું પડે છે !!
kadi jo maru
dukh kahevu pade chhe,
tamaru nam pan
levu pade chhe !!
Sad Shayari Gujarati
2 years ago
હંમેશા માણસ જ ખરાબ નથી
હંમેશા માણસ જ
ખરાબ નથી હોતો,
ક્યારેક ક્યારેક સમય
પણ ખરાબ હોય છે !!
hammesha manas j
kharab nathi hoto,
kyarek kyarek samay
pan kharab hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જિંદગી એકવાર તો એ વ્યક્તિ
જિંદગી એકવાર તો એ
વ્યક્તિ સાથે મુલાકાત કરાવે જ,
જે આપણી હસતી ખેલતી
જિંદગીનો સત્યાનાશ કરી નાખે !!
jindagi ekavar to e
vyakti sathe mulakat karave j,
je aapani hasati khelati
jindagino satyanash kari nakhe !!
Sad Shayari Gujarati
2 years ago
જે ખુશ છે એના જ
જે ખુશ છે એના જ
હાલચાલ પૂછવામાં આવે છે,
બાકી જે તકલીફમાં છે એના તો
નંબર પણ ખોવાઈ જાય છે !!
je khush chhe ena j
halachal puchhavama aave chhe,
baki je takalif ma chhe ena to
nambar pan khovai jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago