ક્યારેક ક્યારેક ભૂલ કોઈની નથી
ક્યારેક ક્યારેક
ભૂલ કોઈની નથી હોતી,
બસ અમુક વ્યક્તિ અને સમય
એનું કામ કરી જાય છે !!
kyarek kyarek
bhul koini nathi hoti,
bas amuk vyakti ane samay
enu kam kari jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઉડી ગઈ ઊંઘ રાતોની, જયારે
ઉડી ગઈ ઊંઘ રાતોની,
જયારે પોતાનાઓએ કરી
વાત ઔકાતની !!
udi gai ungh ratoni,
jayare potanaoe kari
vat aukat ni !!
Sad Shayari Gujarati
3 years ago
ના મળ્યું કંઈ કહેવા માટે,
ના મળ્યું
કંઈ કહેવા માટે,
બસ દર્દ મળ્યું સહેવા માટે !!
na malyu
kai kaheva mate,
bas dard malyu saheva mate !!
Sad Shayari Gujarati
3 years ago
એકલા રહી જાય છે એ
એકલા રહી જાય છે એ લોકો,
જે પોતાનાથી વધારે બીજાની
ચિંતા કરતા હોય છે !!
ekala rahi jay chhe e loko,
je potanathi vadhare bijani
chinta karata hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ધીરે ધીરે મારા બધા જ
ધીરે ધીરે મારા બધા જ
સપના તુટવા લાગ્યા છે,
સમય એવો ચાલે છે કે મારા
પોતાના જ મને લુંટવા લાગ્યા છે !!
dhire dhire mara badha j
sapana tutava lagya chhe,
samay evo chale chhe ke mara
potana j mane luntava lagy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે લોકોને પોતાના છોડીને જતા
જે લોકોને પોતાના
છોડીને જતા રહે છે,
એ લોકો અરજીતસિંહને
પોતાનો બનાવી લે છે !!
je lokone potana
chhodine jata rahe chhe,
e loko arajitasinh ne
potano banavi le chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાથે રહેતા એટલો સમય વીતી
સાથે રહેતા
એટલો સમય વીતી ગયો,
કે દર્દને પણ દિલથી પ્રેમ
થઇ ગયો !!
sathe raheta
etalo samay viti gayo,
ke dard ne pan dil thi prem
thai gayo !!
Sad Shayari Gujarati
3 years ago
વિશ્વાસ શબ્દને પણ અફસોસ થતો
વિશ્વાસ શબ્દને
પણ અફસોસ થતો હશે,
ના જાણે દિવસમાં કેટલી
વાર મરતો હશે !!
vishvas shabd ne
pan afasos thato hashe,
na jane divas ma ketali
var marato hashe !!
Sad Shayari Gujarati
3 years ago
દર્દ ઓછું નથી થયું, બસ
દર્દ ઓછું નથી થયું,
બસ સહન કરવાની આદત
પડી ગઈ છે સાહેબ !!
dard ochhu nathi thayu,
bas sahan karavani aadat
padi gai chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જેમને પાઘડી સમજીને માથે બેસાડ્યા
જેમને પાઘડી
સમજીને માથે બેસાડ્યા હોય,
એ જ ઘણીવાર પગલુછણિયાં
નીકળે છે !!
jemane paghadi
samajine mathe besadya hoy,
e j ghanivar pagaluchhaniya
nikale chhe !!
Sad Shayari Gujarati
3 years ago
