બવ જોયા હસે તે ખુશી
બવ જોયા હસે
તે ખુશી ના આંસુ,
ક્યારેક મળજે મને
તને દર્દ નું હાસ્ય
બતાવીશ !!
bav joya hase
te khushi na aansu,
kyarek malaje mane
tane dard nu hasy
batavish !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીને બહુ નજીકથી જોઈ છે
જિંદગીને
બહુ નજીકથી જોઈ છે મેં,
ખાલી વાતો સિવાય કોઈ
કોઈનું નથી.
jindagine
bahu najikathi joi chhe me,
khali vato sivay koi
koinu nathi.
Sad Shayari Gujarati
3 years ago
નમતી ડાળને કારણ વિના કાપી
નમતી ડાળને
કારણ વિના કાપી નાખી,
પછી છાંયડાની ખોજમાં
જિંદગી કાઢી નાખી !!
namati dal ne
karan vina kapi nakhi,
pachhi chanyadani khoj ma
jindagi kadhi nakhi !!
Sad Shayari Gujarati
3 years ago
કંઈ નહોતું જોઈતું અમારે તમારી
કંઈ નહોતું જોઈતું
અમારે તમારી પાસેથી,
એક સંબંધ પણ ના
નિભાવી શક્યા તમે તો !!
kai nahotu joitu
amare tamari pasethi,
ek sambandh pan na
nibhavi shakya tame to !!
Sad Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં બધા પ્રોબ્લેમને, મારું
આ દુનિયામાં
બધા પ્રોબ્લેમને,
મારું સરનામું કોણે
આપ્યું છે !!
aa duniyama
badha problem ne,
maru saranamu kone
aapyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે ટાઈમે રીપ્લાય નથી આપતા,
જે ટાઈમે રીપ્લાય
નથી આપતા,
એ સમય આવે ત્યારે
સાથ શું આપશે !!
je time e reply
nathi aapata,
e samay aave tyare
sath shu aapashe !!
Sad Shayari Gujarati
3 years ago
કિસ્સા જ કંઇક એવા બની
કિસ્સા જ કંઇક
એવા બની ગયા જિંદગીમાં,
કે હું સમુદ્રથી પણ ઊંડો
બની ગયો !!
kissa j kaik
eva bani gaya jindagima,
ke hu samudr thi pan undo
bani gayo !!
Sad Shayari Gujarati
3 years ago
હદથી વધારે અહીં કોઈનો ભરોસો
હદથી વધારે અહીં કોઈનો
ભરોસો ના કરવો સાહેબ,
શું ખબર લોકો તમને રમકડું
પણ સમજતા હોય !!
had thi vadhare ahi koino
bharoso na karavo saheb,
shu khabar loko tamane ramakadu
pan samajata hoy !!
Sad Shayari Gujarati
3 years ago
ઠીક કશું નથી થતું, બસ
ઠીક કશું નથી થતું,
બસ આદત થઇ જાય છે !!
thik kashu nathi thatu,
bas aadat thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આમ તો હું બધાના દિલ
આમ તો હું
બધાના દિલ રાખું છું,
પણ બધા ભૂલી જાય છે કે
મારે પણ એક દિલ છે !!
aam to hu
badhana dil rakhu chhu,
pan badha bhuli jay chhe ke
mare pan ek dil chhe !!
Sad Shayari Gujarati
3 years ago
