થોડીવાર લાગી પણ સાચું સમજાયું,
થોડીવાર લાગી
પણ સાચું સમજાયું,
ક્યાં મારી કદર છે એ
હવે સમજાયું !!
thodivar lagi
pan sachu samajayu,
kya mari kadar chhe e
have samajayu !!
Sad Shayari Gujarati
3 years ago
ખોટું અમને પણ લાગે છે,
ખોટું અમને પણ લાગે છે,
બસ ખાલી અહેસાસ
નથી થવા દેતા !!
khotu amane pan lage chhe,
bas khali ahesas
nathi thava deta !!
Sad Shayari Gujarati
3 years ago
મતલબ પૂરો થઇ ગયા પછી,
મતલબ
પૂરો થઇ ગયા પછી,
ખૂબી પણ ખામી દેખાવા લાગે છે !!
matalab
puro thai gaya pachhi,
khubi pan khami dekhava lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જગત શું જાણે રાધાએ શું
જગત શું જાણે
રાધાએ શું ખોયું હશે,
છાનાં ખૂણે કદાચ કાનાનું
હ્રદય પણ રોયું હશે !!
💘💘💘💘💘💘💘💘
jagat shu jane
radhae shu khoyu hashe,
chhana khune kadach kananu
raday pan royu hashe !!
💘💘💘💘💘💘💘💘
Sad Shayari Gujarati
3 years ago
હું વાતો કરું છું ખુદ
હું વાતો કરું છું
ખુદ મારી સાથે,
એકાંતને પણ મારી સાથે
અજાણ્યું નથી લાગતું !!
hu vato karu chhu
khud mari sathe,
ekant ne pan mari sathe
ajanyu nathi lagatu !!
Sad Shayari Gujarati
3 years ago
દરેક પાસે પોતાની એક કહાની
દરેક પાસે પોતાની
એક કહાની હોય છે,
બસ કોઈ સાંભળવા વાળું
નથી હોતું સાહેબ !!
darek pase potani
ek kahani hoy chhe,
bas koi sambhalava valu
nathi hotu saheb !!
Sad Shayari Gujarati
3 years ago
આજે મેં જોયું હતું અરીસામાં,
આજે મેં જોયું
હતું અરીસામાં,
કોઈ ખુબ જ ઉદાસ
દેખાઈ રહ્યું હતું !!
aaje me joyu
hatu arisama,
koi khub j udas
dekhai rahyu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
ચંદ્ર પર લાગેલું ગ્રહણ જોઇને
ચંદ્ર પર લાગેલું ગ્રહણ
જોઇને યાદ આવ્યું,
સાલું મારી જિંદગીમાં પણ
આવું જ કંઇક ગ્રહણ
લાગેલું છે !!
chndr par lagelu grahan
joine yad aavyu,
salu mari jindagima pan
aavu j kaik grahan
lagelu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જરૂરતથી વધારે અટેન્શન, એ હંમેશા
જરૂરતથી
વધારે અટેન્શન,
એ હંમેશા ટેન્શન
જ આપે છે !!
jarurat thi
vadhare attention,
e hammesha tension
j aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એવા મતલબી લોકોને યાદ કરવાના
એવા મતલબી લોકોને
યાદ કરવાના જ નહીં,
જેમણે છેલ્લે જતા એમની
જાત બતાવી દીધી હોય !!
eva matalabi lokone
yad karavana j nahi,
jemane chhelle jata emani
jat batavi didhi hoy !!
Sad Shayari Gujarati
3 years ago
