આંસુ છેવટે તો રસાયણ જ
આંસુ છેવટે
તો રસાયણ જ હોય છે,
જિંદગી સાલી ક્યાં પ્રયોગથી
કમ હોય છે !!
aansu chhevate
to rasayan j hoy chhe,
jindagi sali kya prayog thi
kam hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હર એક ઠોકર પર અહેસાસ
હર એક ઠોકર
પર અહેસાસ થયો,
કે મહાદેવ તારા સિવાય
કોઈ નથી મારું અહીંયા !!
har ek thokar
par ahesas thayo,
ke mahadev tara sivay
koi nathi maru ahinya !!
Sad Shayari Gujarati
3 years ago
ઓળખું છું બધાને, બસ અંદર
ઓળખું છું બધાને,
બસ અંદર કેવા છે એ
નથી જાણતો હું !!
olakhu chhu badhane,
bas andar keva chhe e
nathi janato hu !!
Sad Shayari Gujarati
3 years ago
કેટલાક લોકો આપણી જિંદગી હોય
કેટલાક લોકો
આપણી જિંદગી હોય છે,
પણ અફસોસ કે જિંદગીમાં
નથી હોતા !!
ketalak loko
aapani jindagi hoy chhe,
pan afasos ke jindagima
nathi hota !!
Sad Shayari Gujarati
3 years ago
બ્રેકઅપ કરતા પણ વધારે દુઃખ
બ્રેકઅપ કરતા
પણ વધારે દુઃખ થાય,
જયારે આપણા દોસ્ત
આપણો સાથ છોડી દે !!
breakup karata
pan vadhare dukh thay,
jayare aapana dost
aapano sath chhodi de !!
Sad Shayari Gujarati
3 years ago
નથી જોઈતા મારે મતલબથી ભરેલા
નથી જોઈતા મારે
મતલબથી ભરેલા સંબંધો,
મારી વિનંતી છે કે મને
એકલો છોડી દો !!
nathi joita mare
matalab thi bharela sambandho,
mari vinanti chhe ke mane
ekalo chhodi do !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈએ પૂછ્યું અત્યારે તમે શું
કોઈએ પૂછ્યું
અત્યારે તમે શું કરો છો ?
મેં કહ્યું મોહબ્બત અને
ભરોસા સિવાય બધું !!
koie puchhyu
atyare tame shu karo chho?
me kahyu mohabbat ane
bharosa sivay badhu !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો થોડા પ્રખ્યાત શું
અમુક લોકો
થોડા પ્રખ્યાત શું થયા,
પોતે પોતાની ઔકાત
જ ભૂલી ગયા !!
amuk loko
thoda prakhyat shu thay,
pote potani aukat
j bhuli gaya !!
Sad Shayari Gujarati
3 years ago
માણસોની આ દુનિયામાં બસ આ
માણસોની આ દુનિયામાં
બસ આ એક જ રુદન છે,
લાગણીઓ પોતાની હોય તો
લાગણી અને બીજાની હોય
તો રમકડું !!
manasoni aa duniyama
bas ek j rudan chhe,
laganio potani hoy to
lagani ane bijani hoy
to ramakadu !!
Sad Shayari Gujarati
3 years ago
લેવી હોય તો લઇ લો
લેવી હોય તો લઇ લો
તલાશી અહીં હર કોઈની,
બધાની પાસે મળી આવશે
એકાદ મનગમતી ઉદાસી.
levi hoy to lai lo
talashi ahi har koini,
badhani pase mali aavashe
ekad managamati udasi.
Sad Shayari Gujarati
3 years ago
