ચા એવી બીજી ચીજ છે,
ચા એવી બીજી ચીજ છે,
જેનાથી આંખો ખુલે છે,
દગો હજી પણ,
પહેલા નંબર પર જ છે !!
😔😔😔😔😔😔😔
cha evi biji chij chhe,
jenathi aankho khule chhe,
dago haji pan,
pahela number par j chhe !!
😔😔😔😔😔😔😔
Sad Shayari Gujarati
3 years ago
આરઝુ હતી કે મને પણ
આરઝુ હતી કે
મને પણ કોઈ સમજશે,
પણ એ પણ હવે ખાલી
આરઝુ રહી ગઈ !!
aarazu hati ke
mane pan koi samajashe,
pan e pan have khali
aarazu rahi gai !!
Sad Shayari Gujarati
3 years ago
અજાણ્યા જ સારા હતા સાહેબ,
અજાણ્યા જ
સારા હતા સાહેબ,
આ જાન પહેચાનવાળા
તો જાન લઇ જાય છે !!
ajanya j
sara hata saheb,
aa jan pahechan vala
to jan lai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘાવ પણ એણે વધુ ઝીલવા
ઘાવ પણ
એણે વધુ ઝીલવા પડે,
જેનું હૃદય ખાસ્સું મોટું
હોય છે !!
ghav pan
ene vadhu zilava pade,
jenu raday khassu motu
hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હવે ભરોસો નથી એ વાત
હવે ભરોસો
નથી એ વાત પર,
કે સમય જતા બધું ઠીક
થઇ જાય છે !!
have bharoso
nathi e vat par,
ke samay jata badhu thik
thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આ તો મતલબી દુનિયા છે
આ તો મતલબી
દુનિયા છે સાહેબ,
અહીં લોકો મારા મોઢે
મારા અને તમારા
મોઢે તમારા છે !!
aa to matalabi
duniya chhe saheb,
ahi loko mara modhe
mara ane tamara
modhe tamara chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ચોપડીના દાખલા ખોટા પડે તો
ચોપડીના દાખલા ખોટા પડે
તો પહોંચી વળાય સાહેબ,
લાગણીનું ગણિત ખોટું પડે તો
જિંદગી ગોટાળે ચડી જાય છે.
copadina dakhala khota pade
to pahonchi valay saheb,
laganinu ganit khotu pade to
jindagi gotale chadi jay chhe.
Sad Shayari Gujarati
3 years ago
મારા મરવા પર તો હજારો
મારા મરવા
પર તો હજારો લોકો રડશે,
જોવાનું એ છે કે મારા રોવા
પર કોણ રડે છે !!
mara marava
par to hajaro loko radashe,
jovanu e chhe ke mara rova
par kon rade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હવે કોઈ મને મારા હાલ
હવે કોઈ મને
મારા હાલ ના પૂછશો,
મારાથી હવે વધારે ખોટું
નથી બોલાતું !!
have koi mane
mara hal na puchasho,
marathi have vadhare khotu
nathi bolatu !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમમાં જ દિલ તૂટે એ
પ્રેમમાં જ
દિલ તૂટે એ જરૂરી નથી,
ક્યારેક ક્યારેક દોસ્ત પણ
દિલ તોડી નાખે છે !!
prem ma j
dil tute e jaruri nathi,
kyarek kyarek dost pan
dil todi nakhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
