ખબર નહીં ક્યા ગુનાની સજા
ખબર નહીં ક્યા
ગુનાની સજા મળી રહી છે,
જિંદગી મારાથી નારાજ છે કે
પછી હું ખરાબ છું !!
khabar nahi kya
gunani saja mali rahi chhe,
jindagi marathi naraj chhe ke
pachhi hu kharab chhu !!
Sad Shayari Gujarati
3 years ago
ડગલે ને પગલે કોઈ નવી
ડગલે ને પગલે કોઈ
નવી પરીક્ષા તૈયાર રાખે છે,
વાહ રે જિંદગી તું પણ મારું
કેટલું ધ્યાન રાખે છે !!
dagale ne pagale koi
navi pariksha taiyar rakhe chhe,
vah re jindagi tu pan maru
ketalu dhyan rakhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
શ્વાસનો પણ વિશ્વાસ કર્યા જેવો
શ્વાસનો પણ વિશ્વાસ
કર્યા જેવો નથી સાહેબ,
એ પણ કહ્યા વગર જ
બંધ પડી જાય છે !!
shvas no pan vishvas
karya jevo nathi saheb,
e pan kahya vagar j
bandh padi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખોઈ દે પછી શોધ્યા કરે
ખોઈ દે
પછી શોધ્યા કરે છે,
બસ આ જ રમત લોકો
જિંદગીભર રમ્યા કરે છે !!
khoi de
pachhi shodhya kare chhe,
bas aa j ramat loko
jindagibhar ramya kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સહી શકાય એટલું સહી લવ
સહી શકાય
એટલું સહી લવ છું,
બાકી રાત પડ્યે
રડી લવ છું !!
sahi shakay
etalu sahi lav chhu,
baki rat padye
radi lav chhu !!
Sad Shayari Gujarati
3 years ago
ફરિયાદ નહીં કરનાર માણસને પણ,
ફરિયાદ નહીં
કરનાર માણસને પણ,
અંદરથી દુઃખ થતું હોય
છે હો સાહેબ !!
phariyad nahi
karanar manas ne pan,
andar thi dukh thatu hoy
chhe ho saheb !!
Sad Shayari Gujarati
3 years ago
એમણે જ મને એમના જીવનમાંથી
એમણે જ મને
એમના જીવનમાંથી
સૌથી પહેલા નીકાળ્યો,
જે વાત વાતમાં મને
પોતાનો કહેતા હતા !!
emane j mane
emana jivan manthi
sauthi pahela nikalyo,
je vat vat ma mane
potano kaheta hata !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો કહે છે કે હું
લોકો કહે છે કે
હું બદલાઈ ગયો છું,
શું તૂટેલું પાંદડું રંગ
પણ ના બદલે ?
loko kahe chhe ke
hu badalai gayo chhu,
shu tutelu pandadu rang
pan na badale?
Sad Shayari Gujarati
3 years ago
હવે ભરોસો નથી એ વાત
હવે ભરોસો નથી
એ વાત પર,
કે સમય જતા બધું
ઠીક થઇ જશે !!
have bharoso nathi
e vat par,
ke samay jata badhu
thik thai jashe !!
Sad Shayari Gujarati
3 years ago
સમય સમયની વાત છે સાહેબ,
સમય સમયની
વાત છે સાહેબ,
કાલે જે રંગ હતા એ
આજે દાગ થઇ ગયા !!
samay samay ni
vat chhe saheb,
kale je rang hata e
aaje dag thai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
