અમુક લોકો બધા માટે હાજર
અમુક લોકો
બધા માટે હાજર રહ્યા હોય,
પણ જયારે એને જરૂર હોય
ત્યારે કોઈ ના હોય !!
amuk loko
badha mate hajar rahy hoy,
pan jayare ene jarur hoy
tyare koi na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
ઊંઘ તો અમને પણ આવે
ઊંઘ તો અમને
પણ આવે છે સાહેબ,
પણ આ જીમ્મેદારીઓ
સુવા નથી દેતી !!
ungh to amane
pan aave chhe saheb,
pan aa jimmedario
suva nathi deti !!
Sad Shayari Gujarati
3 years ago
અમને પણ દુઃખ થાય છે,
અમને પણ દુઃખ થાય છે,
ફરક બસ એટલો જ છે કે
અમે કોઈને કહેતા નથી !!
amane pan dukh thay chhe,
farak bas etalo j chhe ke
ame koine kaheta nathi !!
Sad Shayari Gujarati
3 years ago
રંગીન દુનિયાને બદલતા જોઈ છે
રંગીન દુનિયાને
બદલતા જોઈ છે મેં,
સિગરેટને પણ દવા
બનતા જોઈ છે મેં !!
rangin duniyane
badalata joi chhe me,
sigarate ne pan dava
banata joi chhe me !!
Sad Shayari Gujarati
3 years ago
કોણ કહે છે કે ફક્ત
કોણ કહે છે કે ફક્ત
નફરત માંજ દર્દ થાય છે,
હદ થી વધારે લાગણી પણ
ઘણી તકલીફ આપે છે !!
kon kahe chhe ke fakt
nafarat ma j dard thay chhe,
had thi vadhare lagani pan
ghani takalif aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
Feelings ઓછી થતી જાય, ત્યારે
Feelings
ઓછી થતી જાય,
ત્યારે Reply ટૂંકા
થતા જાય છે !!
feelings
ochhi thati jay,
tyare reply tunka
thata jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એક વાત હંમેશા યાદ રાખજો
એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
ખરાબ સમયમાં આપણા
જ સૌ પહેલા સાથ છોડે છે !!
ek vat hammesha
yad rakhajo saheb,
kharab samay ma aapana
j sau pahela sath chhode chhe !!
Sad Shayari Gujarati
3 years ago
રડી રડીને બોલાવશો મને, જરાક
રડી રડીને
બોલાવશો મને,
જરાક મરી તો
જવા દો મને !!
radi radine
bolavasho mane,
jarak mari to
java do mane !!
Sad Shayari Gujarati
3 years ago
હસવાની જગ્યાઓ તો ઘણી હોય
હસવાની જગ્યાઓ
તો ઘણી હોય છે,
પરંતુ રડવાના ખંભા અને
ખૂણા બહુ ઓછા હોય છે !!
😪😪😪😪😪😪😪
hasavani jagyao
to ghani hoy chhe,
parantu radavana khabha ane
khuna bahu ochha hoy chhe !!
😪😪😪😪😪😪😪
Sad Shayari Gujarati
3 years ago
આજે જોયું મેં જો અરીસામાં,
આજે જોયું
મેં જો અરીસામાં,
તો સામે કોઈક ઘણું
ઉદાસ દેખાઈ રહ્યું હતું !!
aaje joyu
me jo arisama,
to same koik ghanu
udas dekhai rahyu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
