ક્યારેક મન ભરીને રડી લેવું
ક્યારેક મન ભરીને
રડી લેવું પણ સારું છે,
દિલ થોડું હળવું થઇ જાય છે !!
kyarek man bharine
radi levu pan saru chhe,
dil thodu halavu thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં ક્યારેય કોઈ માણસની આદત
જિંદગીમાં ક્યારેય કોઈ
માણસની આદત ના પાડતા,
કેમ કે માણસ ખાલી પોતાના
મતલબને જ પ્રેમ કરે છે !!
jindagima kyarey koi
manas ni aadat na padata,
kem ke manas khali potana
matlab ne j prem kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આગ દુશ્મનોએ લગાડી, ખુશી પોતાનાઓએ
આગ દુશ્મનોએ લગાડી,
ખુશી પોતાનાઓએ મનાવી !!
aag dusmanoe lagadi,
khushi potanaoe manavi !!
Sad Shayari Gujarati
3 years ago
બધા લોકો નકાબ લઇ બેઠા
બધા લોકો
નકાબ લઇ બેઠા છે,
કોઈ એક તો કોઈ બે ચાર
લઇ બેઠા છે !!
badha loko
nakab lai betha chhe,
koi ek to koi be char
lai betha chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એક ચહેરા પાછળ હજાર ચહેરા
એક ચહેરા પાછળ
હજાર ચહેરા હોય છે,
કયા ચહેરા પર ભરોસો કરવો ?
ek chahera pachhal
hajar chahera hoy chhe,
kaya chahera par bharoso karavo?
Sad Shayari Gujarati
3 years ago
અણધારી ઠોકરના સ્વાદ બહુ ચાખ્યા
અણધારી ઠોકરના
સ્વાદ બહુ ચાખ્યા છે,
મેં મારા સપનાઓને કાચની
પેટીમાં રાખ્યા છે !!
anadhari thokar na
svad bahu chakhya chhe,
me mara sapanaone kach ni
petima rakhya chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અંદરથી તૂટી ને પણ બહાર
અંદરથી તૂટી ને પણ
બહાર અકબંધ રાખ્યું છે,
મેં તારી અવગણનાનું
નામ સંબંધ રાખ્યું છે !!
andar thi tuti ne pan
bahar akabandh rakhyu chhe,
me tari avaganananu
nam sambandh rakhyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ત્યાં સુધી જ તમે લોકોને
ત્યાં સુધી જ તમે
લોકોને ગમો છો,
જ્યાં સુધી એમની
જીદ સામે નમો છો !!
tya sudhi j tame
lokone gamo chho,
jya sudhi emani
jid same namo chho !!
Sad Shayari Gujarati
3 years ago
આપણે ખોટા 2021 ને ગાળો
આપણે ખોટા
2021 ને ગાળો આપતા હતા,
અસલી ઔકાત તો 2022
બતાવી રહ્યું છે !!
aapane khota
2021 ne galo aapata hata,
asali aukat to 2022
batavi rahyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
માણસ તો હું પણ મજબુત
માણસ તો હું પણ
મજબુત હતો સાહેબ,
આ તો કોઈના ભરોસાએ
તોડી નાખ્યો !!
manas to hu pan
majabut hato saheb,
aa to koina bharosae
todi nakhyo !!
Sad Shayari Gujarati
3 years ago
