શબ્દો જ નથી જડતા ક્યારેક,

શબ્દો જ
નથી જડતા ક્યારેક,
વ્યથા અમુક એવી
હોય છે !!

sabdo j
nathi jadata kyarek,
vyatha amuk evi
hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

મારી ભૂલ ખાલી એટલી જ

મારી ભૂલ
ખાલી એટલી જ હતી,
કે મેં તારાથી અપેક્ષા
રાખી હતી !!

mari bhul
khali etali j hati,
ke me tarathi apeksha
rakhi hati !!

Sad Shayari Gujarati

3 years ago

કાશ કોઈ તો એવું હોત

કાશ કોઈ તો એવું હોત
જે ગળે મળીને કહે,
તું રડ નહીં તારા દુઃખથી
મને પણ તકલીફ થાય છે !!

kash koi to evu hot
je gale maline kahe,
tu rad nahi tara dukh thi
mane pan takalif thay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ફક્ત કપડા જ મોંઘા થયા

ફક્ત કપડા જ
મોંઘા થયા છે સાહેબ,
બાકી માણસ તો આજે
પણ બે કોડીનો જ છે !!

fakt kapada j
mongha thay chhe saheb,
baki manas to aaje
pan be kodino j chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ઝાકળને પણ પ્રાણ હોય છે,

ઝાકળને
પણ પ્રાણ હોય છે,
પરંતુ તડકાને ક્યાં તેની
જાણ હોય છે !!

zakal ne
pan pran hoy chhe,
parantu tadakane kya teni
jan hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જ્યાં સુધી તમે કોઈ બેકદર

જ્યાં સુધી તમે
કોઈ બેકદર વ્યક્તિની
કદર કરતા રહેશો,
ત્યાં સુધી હંમેશા
તમને જ દર્દ થશે !!

jy sudhi tame
koi bekadar vyaktini
kadar karata rahesho,
tya sudhi hammesha
tamane j dard thashe !!

Sad Shayari Gujarati

3 years ago

દુઃખ સહન કરવાની આદત પડી

દુઃખ સહન કરવાની
આદત પડી જાય ને સાહેબ,
ત્યારે આંખમાંથી આંસુ આવતા
બંધ થઇ જાય છે !!

dukh sahan karavani
aadat padi jay ne saheb,
tyare aankh manthi aansu aavata
bandh thai jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યારેક મન ભરીને રડી લેવું

ક્યારેક મન ભરીને
રડી લેવું પણ સારું છે,
દિલ થોડું હળવું થઇ જાય છે !!

kyarek man bharine
radi levu pan saru chhe,
dil thodu halavu thai jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જિંદગીમાં ક્યારેય કોઈ માણસની આદત

જિંદગીમાં ક્યારેય કોઈ
માણસની આદત ના પાડતા,
કેમ કે માણસ ખાલી પોતાના
મતલબને જ પ્રેમ કરે છે !!

jindagima kyarey koi
manas ni aadat na padata,
kem ke manas khali potana
matlab ne j prem kare chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આગ દુશ્મનોએ લગાડી, ખુશી પોતાનાઓએ

આગ દુશ્મનોએ લગાડી,
ખુશી પોતાનાઓએ મનાવી !!

aag dusmanoe lagadi,
khushi potanaoe manavi !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1947 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.