જ્યાં ઝૂકાવવાની ફેશન ચાલતી હોય,
જ્યાં ઝૂકાવવાની
ફેશન ચાલતી હોય,
ત્યાં ટટ્ટાર ઉભેલો
માણસ બધાને નડે છે !!
jya jhukavavani
fashion chalati hoy,
tya tattar ubhelo
manas badhane nade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ફરિયાદ નહી કરનારો માણસ પણ,
ફરિયાદ નહી
કરનારો માણસ પણ,
ભીતર થી દુભાતો હોય છે !!
fariyad nahi
karanaro manas pan,
bhitar thi dubhato hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો અને અમુક વાતોને,
અમુક લોકો
અને અમુક વાતોને,
ભૂલવા માટે ખરેખર
મરવું પડે !!
amuk loko
ane amuk vatone,
bhulava mate kharekhar
maravu pade !!
Sad Shayari Gujarati
3 years ago
એક ચેહરા પાછળ હાજર ચેહરા
એક ચેહરા
પાછળ હાજર ચેહરા છે,
ક્યાં ચેહરા પર ભરોસો કરવો ?
ek chehara
pachhal hajar chehara chhe,
kya chehara par bharoso karavo?
Sad Shayari Gujarati
3 years ago
તમે લાગણી તો કંટ્રોલ કરી
તમે લાગણી
તો કંટ્રોલ કરી લેશો,
પણ આંસુ ક્યારેય
ખોટું નહીં બોલે !!
tame lagani
to control kari lesho,
pan aansu kyarey
khotu nahi bole !!
Sad Shayari Gujarati
3 years ago
તમે તો પાંખો કાપીને આભ
તમે તો પાંખો કાપીને
આભ અકબંધ રાખ્યું,
તોય અમે એ પાંજરાનું
નામ સંબંધ રાખ્યું !!
tame to pankho kapine
aabh akabandh rakhyu,
toy ame e panjaranu
nam sambandh rakhyu !!
Sad Shayari Gujarati
3 years ago
મદદનું એક વખત પાટિયું લગાવ્યું
મદદનું એક વખત
પાટિયું લગાવ્યું હતું,
પરંતુ શિખામણોનું
લગાતાર દાન આવ્યું !!
madad nu ek vakhat
patiyu lagavyu hatu,
parantu shikhamanonu
lagatar dan aavyu !!
Sad Shayari Gujarati
3 years ago
ખબર જ ના પડી, ક્યારે
ખબર જ ના પડી,
ક્યારે જિંદગી #Hi માંથી
#Hmm થઇ ગઈ !!
khabar j na padi,
kyare jindagi#hi manthi
#hmm thai gai !!
Sad Shayari Gujarati
3 years ago
એક શાંત ચહેરા પાછળ કેટલા
એક શાંત ચહેરા પાછળ
કેટલા વિચારો ચાલે છે,
એ સામેવાળાને ક્યાં કદી
સમજાય છે સાહેબ !!
ek shant chahera pachhal
ketala vicharo chale chhe,
e samevalane kya kadi
samajay chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
2022 ના અંતે મારી એક
2022 ના અંતે
મારી એક જ ઈચ્છા છે,
ટાઈમપાસ કરવાવાળા
ફરીથી 2023 માં ના મળે !!
2022 na ante
mari ek j ichchha chhe,
time pass karavavala
farithi 2023 ma na male !!
Sad Shayari Gujarati
3 years ago
