અંદર કોઈ જુએ તો તૂટેલો
અંદર કોઈ જુએ
તો તૂટેલો જ મળીશ,
આ હસતો ચહેરો તો
ખાલી દેખાડવા માટે છે !!
andar koi jue
to tutelo j malish,
hasato chahero to
khali dekhadava mate chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ગુસ્સો તો આવે જ, જયારે
ગુસ્સો તો આવે જ,
જયારે આપણે કોઈની
રાહ જોઈએ અને એને આપણી
કંઈ પડી જ ના હોય !!
gusso to aave j,
jayare aapane koini
rah joie ane ene aapani
kai padi j na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
હંમેશા એવું જ કેમ થાય
હંમેશા
એવું જ કેમ થાય છે,
જે આપણી જરૂરીયાત હોય
એની જરૂરિયાત કંઇક
બીજી જ હોય છે !!
hammesha
evu j kem thay chhe,
je aapani jaruriyat hoy
eni jaruriyat kaik
biji j hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે એના માટે ગમે તેટલું
તમે એના માટે
ગમે તેટલું કરી લો,
એ ક્યારેય તમારી
કદર નથી કરવાના !!
tame ena mate
game tetalu kari lo,
e kyarey tamari
kadar nathi karavana !!
Sad Shayari Gujarati
3 years ago
હથિયાર તો અમે પણ રાખતા
હથિયાર તો અમે પણ
રાખતા હતા સાહેબ,
બસ અજાણ હતા પાછળથી
ઘા કરવાના ચલણથી !!
hathiyar to ame pan
rakhata hata saheb,
bas ajan hata pachhalthi
gha karavana chalanthi !!
Sad Shayari Gujarati
3 years ago
હું હંમેશા ઉદાસ લોકોને હસાવું
હું હંમેશા
ઉદાસ લોકોને હસાવું છું,
કેમ કે હું મારા જેવા લોકોને
જોઈ નથી શકતી !!
hu hammesha
udas lokone hasavu chhu,
kem ke hu mara jeva lokone
joi nathi shakati !!
Sad Shayari Gujarati
3 years ago
અમે કોઈને દુર નથી કરતા
અમે કોઈને
દુર નથી કરતા સાહેબ,
દિલ જ નાના હોય છે એ લોકોના
એટલે જલ્દી ભરાઈ જાય છે !!
ame koine
dur nathi karata saheb,
dil j nana hoy chhe e lokona
etale jaldi bharai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યાં ઝૂકાવવાની ફેશન ચાલતી હોય,
જ્યાં ઝૂકાવવાની
ફેશન ચાલતી હોય,
ત્યાં ટટ્ટાર ઉભેલો
માણસ બધાને નડે છે !!
jya jhukavavani
fashion chalati hoy,
tya tattar ubhelo
manas badhane nade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ફરિયાદ નહી કરનારો માણસ પણ,
ફરિયાદ નહી
કરનારો માણસ પણ,
ભીતર થી દુભાતો હોય છે !!
fariyad nahi
karanaro manas pan,
bhitar thi dubhato hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો અને અમુક વાતોને,
અમુક લોકો
અને અમુક વાતોને,
ભૂલવા માટે ખરેખર
મરવું પડે !!
amuk loko
ane amuk vatone,
bhulava mate kharekhar
maravu pade !!
Sad Shayari Gujarati
3 years ago
