
કોની પર કેટલો વિશ્વાસ કરવો
કોની પર કેટલો
વિશ્વાસ કરવો એની સમજ,
એક ઊંડો વિશ્વાસઘાત થયા
પછી જ થાય છે !!
koni par ketalo
vishvas karavo eni samaj,
ek undo vishvasaghat thaya
pachhi j thay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સમય અને હાલાતોએ મને તોડી
સમય અને હાલાતોએ મને
તોડી નાખ્યો કાચી દોરીની જેમ,
નહીં તો હું પણ મજબુત હતો
ક્યારેક ઝંઝીરની જેમ !!
samay ane halatoe mane
todi nakhyo kachi dorini jem,
nahi to hu pan majabut hato
kyarek zanzir ni jem !!
Sad Shayari Gujarati
2 years ago
જરૂર જેમ પડતી જાય સહુ
જરૂર જેમ પડતી જાય
સહુ બદલાય છે પોતે,
સવારે હોય એવો માનવી
ક્યાં હોય છે રાતે !!
jarur jem padati jay
sahu badalay chhe pote,
savare hoy evo manavi
kya hoy chhe rate !!
Sad Shayari Gujarati
2 years ago
બધાની સાથે મળીને વાતો કરું
બધાની સાથે મળીને
વાતો કરું તો ખરાબ છોકરી કહે છે,
કોઈ સાથે બોલું નહીં તો કહે છે
અભિમાની છું !!
badhani sathe maline
vato karu to kharab chhokari kahe chhe,
koi sathe bolu nahi to kahe chhe
abhimani chhu !!
Sad Shayari Gujarati
2 years ago
જે વ્યક્તિની આપણને ખુબ જ
જે વ્યક્તિની આપણને
ખુબ જ જરૂર હોય છે,
એ વ્યક્તિ જ શીખવે છે કે
તમારે કોઈની જરૂર નથી !!
je vyaktini aapan ne
khub j jarur hoy chhe,
e vyakti j shikhave chhe ke
tamare koini jarur nathi !!
Sad Shayari Gujarati
2 years ago
દર્દ જો પોતાના જ દે,
દર્દ જો
પોતાના જ દે,
તો કોઈ દવા કામ
નથી આવતી !!
dard jo
potana j de,
to koi dava kam
nathi aavati !!
Sad Shayari Gujarati
2 years ago
અંતે એ જ મોટા મોટા
અંતે એ જ મોટા
મોટા દુઃખ આપી જાય છે,
શરૂઆતમાં જે ખુબ પ્રેમ
આપતા હોય છે !!
ante e j mota
mota dukh aapi jay chhe,
sharuat ma je khub prem
aapata hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આંખમાં બધા આંસુ રોકી લીધા
આંખમાં બધા આંસુ
રોકી લીધા છે સાહેબ,
અમે પણ સામેલ થયા
જળ બચાવો અભિયાનમાં !!
aankh ma badha aansu
roki lidha chhe saheb,
ame pan samel thaya
jal bachavo abhiyan ma !!
Sad Shayari Gujarati
2 years ago
વેલેન્ટાઇન દિવસ તો એક બહાનું
વેલેન્ટાઇન દિવસ તો
એક બહાનું છે પ્રેમ કરવાવાળાનું,
બાકી દિલમાં સાચો પ્રેમ હોય તો
આ વૃદ્ધાશ્રમો બન્યા જ ના હોત !!
valentine divas to
ek bahanu chhe prem karavavalanu,
baki dil ma sacho prem hoy to
vrrudhdhasramo banya j na hot !!
Sad Shayari Gujarati
2 years ago
એકલા રહેતા પણ શીખી જાઓ
એકલા રહેતા પણ
શીખી જાઓ સાહેબ,
કાયમ માટે બધા
સાથે નથી રહેવાના !!
ekala raheta pan
shikhi jao saheb,
kayam mate badha
sathe nathi rahevana !!
Sad Shayari Gujarati
2 years ago