મજબૂરી પણ એટલી મજબુત હતી

મજબૂરી પણ
એટલી મજબુત હતી સાહેબ,
કે ભૂખને પણ થાકીને સુઈ
જવું પડ્યું !!

majaburi pan
etali majabut hati saheb,
ke bhukhne pan thakine sui
javu padyu !!

Sad Shayari Gujarati

3 years ago

અમુક લોકો હંમેશા હસતા રહે

અમુક લોકો
હંમેશા હસતા રહે છે,
કેમ કે એમને ખબર છે કે
એમનું દર્દ સમજવા
વાળું કોઈ નથી !!

amuk loko
hammesha hasata rahe chhe,
kem ke emane khabar chhe ke
emanu dard samajava
valu koi nathi !!

Sad Shayari Gujarati

3 years ago

રડી ના પડાય એ માટે

રડી ના પડાય
એ માટે પણ,
માણસ ક્યારેક
હસતો હોય છે !!

radi na paday
e mate pan,
manas kyarek
hasato hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આભાર એ લોકોનો જેમણે વિશ્વાસ

આભાર એ લોકોનો
જેમણે વિશ્વાસ તોડીને
મને સમજાવ્યું,
કે કોઈના પર જલ્દી
વિશ્વાસ ના કરવો !!

aabhar e lokono
jemane vishvas todine
mane samajavyu,
ke koina par jaldi
vishvas na karavo !!

Sad Shayari Gujarati

3 years ago

એવા લોકો માટે શું રડવાનું,

એવા લોકો
માટે શું રડવાનું,
જે લોકો બીજા સાથે
હસી રહ્યા હોય !!

eva loko
mate shu radavanu,
je loko bija sathe
hasi rahya hoy !!

Sad Shayari Gujarati

3 years ago

હવે તો બસ હસવું આવે

હવે તો
બસ હસવું આવે છે,
જયારે કોઈ કહે છે
વિશ્વાસ કર હું ક્યારેય
તારો સાથ નહીં છોડું !!

have to
bas hasavu aave chhe,
jayare koi kahe chhe
vishvas kar hu kyarey
taro sath nahi chhodu !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યારેક એમ થાય છે કે

ક્યારેક એમ થાય છે કે
કોઈ કારણ વગર રડી લઉં,
કેમ કે થાકી ગઈ છું
બધાથી હવે !!

kyarek em thay chhe ke
koi karan vagar radi lau,
kem ke thaki gai chhu
badhathi have !!

Sad Shayari Gujarati

3 years ago

એક દિવસ બધું ઠીક થઇ

એક દિવસ
બધું ઠીક થઇ જશે,
પણ કમબખ્ત એ દિવસ
આવશે ક્યારે !!

ek divas
badhu thik thai jashe,
pan kamabakht e divas
aavashe kyare !!

Sad Shayari Gujarati

3 years ago

હું કશું સમજ્યો નથી એવું

હું કશું સમજ્યો નથી
એવું નથી સાહેબ,
હું બધું સમજ્યો છું
એ જ તકલીફ છે !!

hu kashu samajyo nathi
evu nathi saheb,
hu badhu samajyo chhu
e j takalif chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ઉગતા સુરજ સામે આંખ નથી

ઉગતા સુરજ
સામે આંખ નથી ખુલતી,
પણ ડૂબતા સુરજને જોવા
ટોળું ભેગું થાય છે !!

ugata suraj
same aankh nathi khulati,
pan dubata surajne jova
tolu bhegu thay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1947 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.