એ તો મારી ફરજ બને
એ તો મારી ફરજ બને છે
કે હું એના હાથ ધોવડાવું,
સાંભળ્યું છે કે એણે મારા
ચરિત્ર પર કીચડ ઊછળ્યું છે !!
e to mari faraj bane chhe
ke hu en hath dhovadavu,
sambhalyu chhe ke ene mar
charitr par kichad uchalyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તને બસ આટલું જ કહેવા
તને બસ આટલું જ
કહેવા માંગીશ,
બહુ નાજુક સ્થિતિમાં છું !!
tane bas atalu j
kaheva mangish,
bahu najuk sthitima chhu !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યારે તમે તમારા પર આવેલા
જ્યારે તમે તમારા પર આવેલા
દુઃખને બીજા સામે વર્ણવો છો,
ત્યારે અડધાને એમાં રસ નથી હોતો
ને અડધા એમ વિચારે છે કે તમે
એ જ લાગના છો !!
jyare tame tamara par aavela
dukhne bija same varnavo chho,
tyare adadhane ema ras nathi hoto
ne adadha em vichare chhe ke tame
e j lagna chho !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો માટે ગમે તેટલું
અમુક લોકો માટે
ગમે તેટલું કરી લો,
અંતે છોડીને જતા
રહેતા હોય છે !!
amuk loko mate
game tetalu kari lo,
ante chhodine jata
raheta hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બધાને ખુશ રાખવા જતા, પોતે
બધાને
ખુશ રાખવા જતા,
પોતે જ ઉદાસ થઇ
જવાતું હોય છે !!
badhane
khush rakhava jata,
pote j udas thai
javatu hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દર્દ સહન કરતા કરતા માણસ
દર્દ સહન
કરતા કરતા માણસ
એ જગ્યાએ આવી જાય છે,
કે હસવાનું તો ઠીક પણ
રડવાનું પણ ભૂલી જાય છે !!
dard sahan
karata karata manas
e jagyae aavi jay chhe,
ke hasavanu to thik pan
radavanu pan bhuli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આજે અરીસામાં તિરાડ જોઈ, ખબર
આજે અરીસામાં તિરાડ જોઈ,
ખબર નહીં કાચ તુટ્યો
હતો કે પછી હું !!
aje arisama tirad joi,
khabar nahi kach tutyo
hato ke pachhi hu !!
Sad Shayari Gujarati
3 years ago
બદલાતા વાર નથી લાગતી સાહેબ,
બદલાતા વાર
નથી લાગતી સાહેબ,
એક માણસ અને એક
સમયને !!
badalata var
nathi lagati saheb,
ek manas ane ek
samayne !!
Sad Shayari Gujarati
3 years ago
મફતમાં ક્યાં શીખ્યો છું દુઃખમાં
મફતમાં ક્યાં શીખ્યો છું
દુઃખમાં હસવાની કળા,
એના બદલામાં જિંદગીની બધી
ખુશી બરબાદ કરી છે !!
mafatma kya shikhyo chhu
dukhma hasavani kala,
ena badalama jindagini badhi
khushi barabad kari chhe !!
Sad Shayari Gujarati
3 years ago
નારાજ હંમેશા ખુશીઓ જ થાય
નારાજ હંમેશા
ખુશીઓ જ થાય છે,
ગમના એટલા નખરા
નથી હોતા સાહેબ !!
naraj hammesha
khushio j thay chhe,
gamna etala nakhara
nathi hota saheb !!
Sad Shayari Gujarati
3 years ago
