મતલબી લોકોને મોબાઈલમાંથી જ નહીં,
મતલબી લોકોને
મોબાઈલમાંથી જ નહીં,
જિંદગીમાંથી પણ ડીલીટ
કરી દેવા જોઈએ !!
matalabi lokone
mobile mathi j nahi,
jindagimathi pan delete
kari deva joie !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના કેમ જાણે પરાયા થતા
પોતાના કેમ જાણે
પરાયા થતા ગયા,
દુનિયામાં અમે જાણે
એકલા થતા ગયા !!
potana kem jane
paraya thata gaya,
duniyama ame jane
ekala thata gaya !!
Sad Shayari Gujarati
3 years ago
યાદ રાખજે એક દિવસ એવો
યાદ રાખજે
એક દિવસ એવો આવશે,
કે તને તારા નિર્ણય પર
પસ્તાવો થશે !!
yad rakhaje
ek divas evo aavashe,
ke tane tara nirnay par
pastavo thashe !!
Sad Shayari Gujarati
3 years ago
રડી લઉં છું હું ક્યારેક
રડી લઉં છું
હું ક્યારેક ક્યારેક,
જેથી આંસુઓને પણ
કંઈ ફરિયાદ ના રહે !!
radi lau chhu
hu kyarek kyarek,
jethi aansuone pan
kai fariyad na rahe !!
Sad Shayari Gujarati
3 years ago
પરિણામ કોઈપણ દર્દનું મીઠું નથી
પરિણામ કોઈપણ
દર્દનું મીઠું નથી હોતું,
કારણ એ જ છે કે આંસુ
પણ ખારા હોય છે !!
parinam koipan
dardanu mithu nathi hotu,
karan e j chhe ke aansu
pan khara hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં પહેલીવાર એવો સમય જોઈ
જિંદગીમાં પહેલીવાર
એવો સમય જોઈ રહ્યા છીએ,
કે લોકોએ જીવવા માટે પૈસા
કમાવાનું છોડી દીધું છે !!
jindagima pahelivar
evo samay joi rahya chhie,
ke lokoe jivava mate paisa
kamavanu chhodi didhu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાનું કામ પૂરું થતા જ,
પોતાનું કામ પૂરું થતા જ,
લોકો ભૂલી જતા હોય છે !!
potanu kam puru thata j,
loko bhuli jata hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બધા દુઃખ મને જ આપી
બધા દુઃખ
મને જ આપી દીધા છે,
ઉપરવાળાને કેટલો ભરોસો
છે મારા પર !!
badha dukh
mane j aapi didha chhe,
uparavalane ketalo bharoso
chhe mara par !!
Sad Shayari Gujarati
3 years ago
તમે જ બતાવી તમારી ઔકાત,
તમે જ બતાવી
તમારી ઔકાત,
બાકી અમે તો તમને
સીધા સમજતા હતા !!
tame j batavi
tamari aukat,
baki ame to tamane
sidha samajata hata !!
Sad Shayari Gujarati
3 years ago
કેટકેટલાય લખાણો પછી, અંતે તો
કેટકેટલાય
લખાણો પછી,
અંતે તો તમે બીજાના
જ નીકળ્યા !!
ketketalay
lakhano pachhi,
ante to tame bijana
j nikalya !!
Sad Shayari Gujarati
3 years ago
