ભગવાન નરી આંખે બધું જ
ભગવાન નરી
આંખે બધું જ જોવે છે,
તો પણ વફાદારી નિભાવનાર
જ જિંદગીભર રોવે છે !!
bhagavan nari
aankhe badhu j jove chhe,
to pan vafadari nibhavanar
j jindagibhar rove chhe !!
Sad Shayari Gujarati
3 years ago
થોડું મહત્વ શું આપો, લોકો
થોડું મહત્વ શું આપો,
લોકો એટીટ્યુડ બતાવવા
લાગે છે !!
thodu mahatv shu aapo,
loko attitude batavava
lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આજકાલ માણસની નીતિ જ ખરાબ
આજકાલ માણસની
નીતિ જ ખરાબ થઇ ગઈ છે,
કંઈ નહીં તો છેવટે દગો
તો આપે જ છે !!
aajakal manasni
niti j kharab thai gai chhe,
kai nahi to chhevate dago
to aape j chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ દર્દ તો કોઈ દવા
કોઈ દર્દ
તો કોઈ દવા આપે છે,
જે પણ મળે છે એ મારું
દર્દ વધારી આપે છે !!
koi dard
to koi dava aape chhe,
je pan male chhe e maru
dard vadhari aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બધા કહે છે કે કામ
બધા કહે છે કે
કામ હોય તો યાદ કરજો,
પણ જ્યારે કામ પડ્યું ત્યારે
બધા કામમાં હતા !!
badha kahe chhe ke
kam hoy to yad karajo,
pan jyare kam padyu tyare
badha kamam hata !!
Sad Shayari Gujarati
3 years ago
સપના તો મારા પણ ઘણા
સપના તો મારા પણ
ઘણા હતા જિંદગીમાં,
બસ જવાબદારીઓએ
તોડી દીધા સાહેબ !!
sapana to mara pan
ghana hata jindagima,
bas javabadarioe
todi didha saheb !!
Sad Shayari Gujarati
3 years ago
કોણ જાણે ક્યાં ગયા એ
કોણ જાણે ક્યાં
ગયા એ મજાના દિવસો,
જયારે કિટ્ટા કરતા અને એને
એની ભૂલ સમજાય જતી !!
kon jane kya
gaya e majana divaso,
jayare kitta karata ane ene
eni bhul samajay jati !!
Sad Shayari Gujarati
3 years ago
સદીઓથી સળગાવ્યો તોય ના મર્યો
સદીઓથી સળગાવ્યો
તોય ના મર્યો રાવણ,
ખુદની અંદર જીવતો રાખી
રમતો રાખતા રાવણ !!
sadiothi salagavyo
toy na maryo ravan,
khudni andar jivato rakhi
ramato rakhata ravan !!
Sad Shayari Gujarati
3 years ago
સુરજ જેવી થઇ ગઈ છે
સુરજ જેવી
થઇ ગઈ છે જિંદગી,
રોશની તો બધાને જોઈએ છે
પણ કોઈને નજીક નથી રહેવું !!
suraj jevi
thai gai chhe jindagi,
roshani to badhane joie chhe
pan koine najik nathi rahevu !!
Sad Shayari Gujarati
3 years ago
સત્ય તો મેં પહેલા જ
સત્ય તો મેં
પહેલા જ જાણી લીધું હતું,
બસ એ જોવું હતું કે લોકો કઈ
હદ સુધી ખોટું બોલે છે !!
saty to me
pahela j jani lidhu hatu,
bas e jovu hatu ke loko kai
had sudhi khotu bole chhe !!
Sad Shayari Gujarati
3 years ago
