Shala Rojmel
બહુ દુઃખ થાય છે ત્યારે,

બહુ દુઃખ થાય છે ત્યારે,
ચેહરા પાછળ મહોરા
મળે છે જ્યારે !!

bahu dukh thay chhe tyare,
chehara pachhal mahora
male chhe jyare !!

Sad Shayari Gujarati

3 years ago

હું જીતીને પણ શું કરતો

હું જીતીને પણ શું કરતો સાહેબ,
જયારે મારા પોતાના જ મને
હારેલો જોવા માંગતા હતા !!

hu jitine pan shu karato saheb,
jayare mara potana j mane
harelo jova mangata hata !!

Sad Shayari Gujarati

3 years ago

અમુક લોકો નજરમાંથી ઉતરી ગયા

અમુક લોકો
નજરમાંથી ઉતરી ગયા પછી,
નફરતને કાબિલ પણ નથી
રહેતા સાહેબ !!

amuk loko
najar mathi utari gay pachhi,
nafarat ne kabil pan nathi
raheta saheb !!

Sad Shayari Gujarati

3 years ago

આ દગો જેનો હોય એનો

આ દગો જેનો
હોય એનો લેતા જાવ,
પાછો કોઈકને દેવામાં
કામ લાગશે !!

aa dago jeno
hoy eno leta jav,
pachho koikne devama
kam lagashe !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યાં મળે છે કોઈ દુઃખને

ક્યાં મળે છે કોઈ
દુઃખને સમજવાવાળા,
બસ બધું ઠીક થઇ જશે એ જ
મળે છે કહેવાવાળા !!

kya male chhe koi
dukhane samajavavala,
bas badhu thik thai jashe e j
male chhe kahevavala !!

Sad Shayari Gujarati

3 years ago

ભગવાને કાન પીઠ પર આપ્યા

ભગવાને કાન પીઠ પર
આપ્યા હોત તો સારું હતું,
કેમ કે લોકો ત્યાંજ બોલે છે !!

bhagavane kan pith par
aapy hot to saru hatu,
kem ke loko tyanj bole chhe !!

Sad Shayari Gujarati

3 years ago

શું હતું અને શું નથી..?

શું હતું અને શું નથી..?
પ્રેમ હતો અને હવે
તેમાં વિશ્વાસ નથી !!

shu hatu ane shu nathi..?
prem hato ane have
tema vishvas nathi !!

Sad Shayari Gujarati

3 years ago

અહીં A.C. રૂમમાં પણ

અહીં A.C. રૂમમાં પણ
એક બગાસું રમે સંતાકૂકડી,
ને ત્યાં ફૂટપાથ પર ઊંઘની
મહેફિલ જામી છે !!

ahi a.c. rum ma pan
ek bagasu rame santakukadi,
ne tya futapath par unghani
mahefil jami chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ચૂપચાપ સહન જ કરવું પડે

ચૂપચાપ સહન જ કરવું પડે છે
કંઈ પણ બોલ્યા વગર સાહેબ,
અમુક વ્યથાને વર્ણવી શકે એવા
શબ્દો જ નથી બન્યા !!

cupachap sahan j karavu pade chhe
kai pan bolya vagar saheb,
amuk vyathane varnavi shake eva
shabdo j nathi banya !!

Sad Shayari Gujarati

3 years ago

રૂપીયાને સલામ છે સાહેબ, બાકી

રૂપીયાને સલામ છે સાહેબ,
બાકી માણસાઈ તો મમરાના
ભાવે વેચાય છે આજકાલ !!

rupiyane salam chhe saheb,
baki manasai to mamarana
bhave vechay chhe aajakal !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.