મારા સારા કામો પર બધા
મારા સારા કામો પર
બધા ચુપ રહે છે,
અને ખરાબ કામ પર
ગુંગા પણ બોલી પડે છે !!
mara sara kamo par
badha chup rahe chhe,
ane kharab kam par
gunga pan boli pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક હાદસા દિલ પર એવા
અમુક હાદસા
દિલ પર એવા થઇ ગયા,
કે અમે સમંદરથી પણ
ઊંડા થઇ ગયા !!
amuk hadasa
dil par eva thai gaya,
ke ame samandar thi pan
unda thai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
હું કોઇથી નારાજ નથી થતો
હું કોઇથી
નારાજ નથી થતો હવે,
બસ ખુદથી લડીને
ઉદાસ રહું છું !!
hu koithi
naraj nathi thato have,
bas khud thi ladine
udas rahu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
જેમ જેમ આંસુ પડતા જાય
જેમ જેમ
આંસુ પડતા જાય છે,
તેમ તેમ માણસ મજબુત
બનતો જાય છે !!
jem jem
aansu padata jay chhe,
tem tem manas majabut
banato jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આમ તો ઘણું બધું છે
આમ તો
ઘણું બધું છે કહેવા માટે,
પણ ના જાણે હવે કંઈ
ના કહેવું જ વધારે સારું
લાગે છે મને !!
aam to
ghanu badhu chhe kaheva mate,
pan na jane have kai
na kahevu j vadhare saru
lage chhe mane !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો પણ કેટલા અજીબ હોય
લોકો પણ
કેટલા અજીબ હોય છે,
નિશાનીઓ સંભાળીને રાખે છે
અને માણસને ખોઈ નાખે
છે સાહેબ !!
loko pan
ketala ajib hoy chhe,
nishanio sambhaline rakhe chhe
ane manas ne khoi nakhe
chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
Dear જીવનના દુઃખ, હવે Divorce
Dear જીવનના દુઃખ,
હવે Divorce લઇ લે ભાઈ !!
dear jivan na dukh,
have divorce lai le bhai !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈના શબ્દો ખોટા હોઈ શકે,
કોઈના શબ્દો
ખોટા હોઈ શકે,
પણ આંસુ કદી નહીં !!
koina shabdo
khota hoi shake,
pan aansu kadi nahi !!
Sad Shayari Gujarati
3 years ago
વાંચીને જેની પર તમે વાહ
વાંચીને જેની પર
તમે વાહ કહી દીધું,
એ અમારું દર્દ હતું સાહેબ !!
vanchine jeni par
tame vah kahi didhu,
e amaru dard hatu saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યાં જિંદગી જ બેરંગ થઇ
જ્યાં જિંદગી
જ બેરંગ થઇ હોય,
ત્યાં રંગોના પર્વને માણવાનું
શું મન થાય !!
jya jindagi
j berang thai hoy,
tya rangona parv ne manavanu
shu man thay !!
Sad Shayari Gujarati
3 years ago
