બે દિવસનો #Love શું થઇ
બે દિવસનો
#Love શું થઇ જાય,
દસ વરસની દોસ્તી દાવ
પર લગાવી દે છે લોકો !!
be divas no
#love shu thai jay,
das varas ni dosti dav
par lagavi de chhe loko !!
Sad Shayari Gujarati
3 years ago
આંસુના સ્વાદને #અપડેટ કરી દે
આંસુના સ્વાદને
#અપડેટ કરી દે પ્રભુ,
ખબર તો પડે
સુખ છે કે દુઃખ !!
aansuna svad ne
#upadate kari de prabhu,
khabar to pade
sukh chhe ke dukh !!
Sad Shayari Gujarati
3 years ago
માણસો યાદ કરશે, પણ કામ
માણસો યાદ કરશે,
પણ કામ પડશે ત્યારે !!
manaso yad karashe,
pan kam padashe tyare !!
Sad Shayari Gujarati
3 years ago
ધીરે ધીરે બધા જ પારકા
ધીરે ધીરે બધા જ
પારકા થઇ રહ્યા છે,
એ જિંદગી જા
તું પણ એ જ કર !!
dhire dhire badha j
paraka thai rahya chhe,
e jindagi ja
tu pan e j kar !!
Sad Shayari Gujarati
3 years ago
જે માણસ તમને રડવા માટે
જે માણસ તમને રડવા માટે
ખભો આપે છે ને સાહેબ,
એ જ માણસ પાસે રડવા માટે
કોઈનો ખભો નથી હોતો !!
je manas tamane radava mate
khabho aape chhe ne saheb,
e j manas pase radava mate
koino khabho nathi hoto !!
Sad Shayari Gujarati
3 years ago
લાગણીની ઈજાઓને હું હસતા હસતા
લાગણીની ઈજાઓને
હું હસતા હસતા વર્ણવું છું,
લોકો એ જાણવા આતુર છે કે
હું શબ્દો ક્યાંથી લાવું છું !!
laganini ijaone
hu hasata hasata varnavu chhu,
loko e janava aatur chhe ke
hu shabdo kyathi lavu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
ભૂલો તો ઘણી થઇ છે
ભૂલો તો
ઘણી થઇ છે જિંદગીમાં,
પણ જે ભૂલ લોકોને ઓળખવામાં
થઇ એનાથી સૌથી વધારે
નુકશાન થયું છે !!
bhulo to
ghani thai chhe jindagima,
pan je bhul lokone olakhavama
thai enathi sauthi vadhare
nukashan thayu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે તમારો સમય ખરાબ હોય,
જયારે તમારો
સમય ખરાબ હોય,
ત્યારે લોકો હાથ નહીં
તમારી ભૂલ પકડતા હોય છે !!
jayare tamaro
samay kharab hoy,
tyare loko hath nahi
tamari bhul pakadata hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સગવડ એટલી કે ગમે ત્યાં
સગવડ એટલી
કે ગમે ત્યાં હસી શકો,
અગવડ એટલી કે ગમે
ત્યાં રડી ના શકો !!
sagavad etali
ke game tya hasi shako,
agavad etali ke game
tya radi na shako !!
Sad Shayari Gujarati
3 years ago
હંમેશાથી તો નહીં હોય તું
હંમેશાથી તો
નહીં હોય તું પથ્થર દિલ,
લાગે છે કોઈ તારી લાગણી
સાથે રમી ગયું છે !!
hammeshathi to
nahi hoy tu paththar dil,
lage chhe koi tari lagani
sathe rami gayu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
