પૂરી દુનિયા જીતી લેનાર માણસ
પૂરી દુનિયા
જીતી લેનાર માણસ પણ,
પોતાના જ બાળકો સામે
હારી જાય છે !!
puri duniya
jiti lenar manas pan,
potana j balako same
hari jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક એમ થાય છે કે
ક્યારેક એમ થાય છે કે
કોઈ કારણ વગર રડી લઉં,
કેમ કે થાકી ગઈ છું બધાથી !!
kyarek em thay chhe ke
koi karan vagar radi lau,
kem ke thaki gai chhu badhathi !!
Sad Shayari Gujarati
3 years ago
માણસો યાદ કરશે, પણ કામ
માણસો યાદ કરશે,
પણ કામ પડશે ત્યારે !!
manaso yad karashe,
pan kam padashe tyare !!
Sad Shayari Gujarati
3 years ago
થોડા મતલબી લોકો ના આવ્યાં
થોડા મતલબી
લોકો ના આવ્યાં હોત તો,
જિંદગી આટલી ખરાબ
ન લાગત !!
thoda matalabi
loko na aavy hot to,
jindagi aatali kharab
na lagat !!
Sad Shayari Gujarati
3 years ago
અમને તો પોતાનાઓએ જ લૂટ્યા,
અમને તો
પોતાનાઓએ જ લૂટ્યા,
બીજાઓનો તો વારો જ
ના આવ્યો !!
amane to
potanaoe j lutya,
bijaono to varo j
na aavyo !!
Sad Shayari Gujarati
3 years ago
તારી નારાજગી વાજબી છે, આજકાલ
તારી નારાજગી વાજબી છે,
આજકાલ હું પણ મારાથી
ખુશ નથી !!
tari narajagi vajabi chhe,
aajakal hu pan marathi
khush nathi !!
Sad Shayari Gujarati
3 years ago
એ જિંદગી તું મને હવે
એ જિંદગી
તું મને હવે દુઃખી ના કર,
મને હસાવનાર હતા એ પણ
જતા રહ્યા છે હવે !!
e jindagi
tu mane have dukhi na kar,
mane hasavanara hata e pan
jata rahya chhe have !!
Sad Shayari Gujarati
3 years ago
બે દિવસનો #Love શું થઇ
બે દિવસનો
#Love શું થઇ જાય,
દસ વરસની દોસ્તી દાવ
પર લગાવી દે છે લોકો !!
be divas no
#love shu thai jay,
das varas ni dosti dav
par lagavi de chhe loko !!
Sad Shayari Gujarati
3 years ago
આંસુના સ્વાદને #અપડેટ કરી દે
આંસુના સ્વાદને
#અપડેટ કરી દે પ્રભુ,
ખબર તો પડે
સુખ છે કે દુઃખ !!
aansuna svad ne
#upadate kari de prabhu,
khabar to pade
sukh chhe ke dukh !!
Sad Shayari Gujarati
3 years ago
માણસો યાદ કરશે, પણ કામ
માણસો યાદ કરશે,
પણ કામ પડશે ત્યારે !!
manaso yad karashe,
pan kam padashe tyare !!
Sad Shayari Gujarati
3 years ago
