દોસ્ત હોય કે જીવનસાથી, બે
દોસ્ત હોય કે જીવનસાથી,
બે માંથી એક જાય તો પછી
જિંદગીમાં કંઈ વધતું નથી !!
dost hoy ke jivanasathi,
be manthi ek jay to pachhi
jindagima kai vadhatu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
આપણું બાળપણ ટાયર ટ્યુબમાં ગયું,
આપણું બાળપણ
ટાયર ટ્યુબમાં ગયું,
અને અત્યારનું
યુટ્યુબમાં જાય છે !!
aapanu balapan
tayer tube ma gayu,
ane atyar nu
you tube ma jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીનું કંઇક એવું છે, કે
જિંદગીનું કંઇક એવું છે,
કે નજીકના છે એ ઓળખતા નથી
અને દુરના બધું જાણીને બેઠા છે !!
jindaginu kaik evu chhe,
ke najik na chhe e olakhata nathi
ane dur na badhu janine betha chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખોટી છે દુનિયા કે ખોટો
ખોટી છે
દુનિયા કે ખોટો છું હું ?
સાથે છું સૌની છતાં કેમ
એકલો હું ?
khoti chhe
duniya ke khoto chhu hu?
sathe chhu sauni chhata kem
ekalo hu?
Sad Shayari Gujarati
3 years ago
મારા સિવાય ઘણા લોકો છે
મારા સિવાય ઘણા
લોકો છે એની જિંદગીમાં,
હું રહું કે ના રહું શું ફરક પડે છે !!
mara sivay ghana
loko chhe eni jindagima,
hu rahu ke na rahu shu farak pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મહોરા બની જવાય છે ક્યારેક
મહોરા બની જવાય છે
ક્યારેક અજાણ્યા ખેલના,
ને ક્યારેક જાણીતા માણસો
ખેલ ખેલી જાય છે !!
mahora bani javay chhe
kyarek ajanya khel na,
ne kyarek janita manaso
khel kheli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેમ હસતા હશે,
ખબર નહીં
કેમ હસતા હશે,
એ લોકો જે અંદરથી
તૂટી જાય છે !!
khabar nahi
kem hasata hashe,
e loko je andar thi
tuti jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
થોડો ખરાબ સમય શું આવ્યો,
થોડો ખરાબ સમય શું આવ્યો,
પોતાના પણ સંભળાવવા
લાગ્યા સાહેબ !!
thodo kharab samay shu aavyo,
potana pan sambhalavava
lagya saheb !!
Sad Shayari Gujarati
3 years ago
હજાર મોકા આપું છું સંબંધ
હજાર મોકા આપું છું
સંબંધ સુધારવાના સાહેબ,
પણ લોકોને એ મારી
લાચારી લાગે છે !!
hajar moka aapu chhu
sambandh sudharavana saheb,
pan lokone e mari
lachari lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારા આંસુનો અહેસાસ એને કેમ
મારા આંસુનો અહેસાસ
એને કેમ હોય સાહેબ,
મેં હંમેશા એને મારી
ખુશી જ દેખાડી છે !!
mara aansuno ahesas
ene kem hoy saheb,
me hammesha ene mari
khushi j dekhadi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
