આવડ્યું એવી રીતે જિંદગી જીવી
આવડ્યું એવી રીતે
જિંદગી જીવી લીધી મેં,
પડી તિરાડ તો ડુસકા ભરીને
સીવી લીધી મેં !!
aavadyu evi rite
jindagi jivi lidhi me,
padi tirad to dusak bharine
sivi lidhi me !!
Sad Shayari Gujarati
3 years ago
જેટલી મકાનની અગાશી ઉંચી થતી
જેટલી મકાનની
અગાશી ઉંચી થતી જાય છે,
એની માણસાઈ પણ એટલી
જ નીચી થતી જાય છે !!
jetali makan ni
agashi unchi thati jay chhe,
eni manasai pan etali
j nichi thati jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લાઈફમાં મારી બસ એટલી જ
લાઈફમાં મારી
બસ એટલી જ ભૂલ છે,
હું બધાને મારા કરતા પણ
વધારે મહત્વ આપું છું !!
life ma mari
bas etali j bhul chhe,
hu badhane mara karata pan
vadhare mahatv aapu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
યાદ તો બધા કરે છે
યાદ તો
બધા કરે છે મને,
પણ બસ પોતાના
મતલબ માટે !!
yad to
badha kare chhe mane,
pan bas potana
matalab mate !!
Sad Shayari Gujarati
3 years ago
ભરોસો કરો સાહેબ, ભરોસાએ જ
ભરોસો કરો સાહેબ,
ભરોસાએ જ મને માર્યો છે !!
bharoso karo saheb,
bharosae j mane maryo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દગો પણ મફતમાં ક્યાં મળે
દગો પણ મફતમાં
ક્યાં મળે છે સાહેબ,
એના માટે લોકોનું
ભલું કરવું પડે છે !!
dago pan mafat ma
kya male chhe saheb,
ena mate lokonu
bhalu karavu pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જરા ખુશ થઈને તો જુઓ,
જરા ખુશ
થઈને તો જુઓ,
રડાવવા વાળાની
લાઈન લાગી જશે !!
jara khush
thaine to juo,
radavava valani
lain lagi jashe !!
Sad Shayari Gujarati
3 years ago
કોણ જાણે મન પર શેનો
કોણ જાણે
મન પર શેનો ભાર છે,
યાદ નથી આવતું પણ નક્કી
કોઈકનું કંઇક તો ઉધાર છે !!
kon jane
man par sheno bhar chhe,
yad nathi aavatu pan nakki
koikanu kaik to udhar chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણીવાર તમારા મૂળ નબળા નથી
ઘણીવાર તમારા
મૂળ નબળા નથી હોતા,
કાપનારની કુહાડી જ વધારે
ધારદાર હોય છે !!
ghanivar tamara
mul nabala nathi hota,
kapanar ni kuhadi j vadhare
dharadar hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ભગવાન નરી આંખે બધું જોવે
ભગવાન
નરી આંખે બધું જોવે છે,
તો પણ વફાદારી નિભાવનાર જ
જિંદગીભર રોવે છે !!
bhagavan
nari aankhe badhu jove chhe,
to pan vafadari nibhavanar j
jindagibhar rove chhe !!
Sad Shayari Gujarati
3 years ago
