માણસને પોતાની દરેક ભૂલની ખબર
માણસને પોતાની દરેક
ભૂલની ખબર તો હોય જ છે,
બસ એ Accept નથી
કરી શકતો !!
manas ne potani darek
bhul ni khabar to hoy j chhe,
bas e accept nathi
kari shakato !!
Sad Shayari Gujarati
3 years ago
નશો શરાબનો હોય કે પછી
નશો શરાબનો
હોય કે પછી પ્રેમનો,
ઉતરે જરૂર છે !!
nasho sharab no
hoy ke pachhi prem no,
utare jarur chhe !!
Sad Shayari Gujarati
3 years ago
વાત કોઈપણ હોય સાહેબ, ફેલાવનાર
વાત કોઈપણ
હોય સાહેબ,
ફેલાવનાર તો
આપણો જ હશે !!
vat koipan
hoy saheb,
felavanar to
aapano j hashe !!
Sad Shayari Gujarati
3 years ago
રડી ના પડાય એટલા માટે
રડી ના પડાય
એટલા માટે પણ,
કેટલીક વાર માણસ
હસતો હોય છે !!
radi na paday
etala mate pan,
ketalik var manas
hasato hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો કહે છે આ પાગલનો
લોકો કહે છે આ
પાગલનો ભરોસો ના કરાય,
હવે એ બધાને કોણ સમજાવે કે
ભરોસો કર્યો એટલે જ
પાગલ થયો છું !!
loko kahe chhe aa
pagal no bharoso na karay,
have e badhane kon samajave ke
bharoso karyo etale j
pagal thayo chhu !!
Sad Shayari Gujarati
3 years ago
બધા કહે છે કે સપના
બધા કહે છે
કે સપના ના જુઓ,
પણ એ સપનું જ છે જે મને
જીવવાની આશા આપે છે !!
badha kahe chhe
ke sapana na juo,
pan e sapanu j chhe je mane
jivavani aasha aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણીવાર એવા જ દિવા દઝાડતા
ઘણીવાર એવા જ
દિવા દઝાડતા હોય છે જેને,
આપણે પવન થી બચાવતા હોય !!
ghanivar eva j
diva dazadata hoy chhe jene,
aapane pavan thi bachavata hoy !!
Sad Shayari Gujarati
3 years ago
આવડ્યું એવી રીતે જિંદગી જીવી
આવડ્યું એવી રીતે
જિંદગી જીવી લીધી મેં,
પડી તિરાડ તો ડુસકા ભરીને
સીવી લીધી મેં !!
aavadyu evi rite
jindagi jivi lidhi me,
padi tirad to dusak bharine
sivi lidhi me !!
Sad Shayari Gujarati
3 years ago
જેટલી મકાનની અગાશી ઉંચી થતી
જેટલી મકાનની
અગાશી ઉંચી થતી જાય છે,
એની માણસાઈ પણ એટલી
જ નીચી થતી જાય છે !!
jetali makan ni
agashi unchi thati jay chhe,
eni manasai pan etali
j nichi thati jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લાઈફમાં મારી બસ એટલી જ
લાઈફમાં મારી
બસ એટલી જ ભૂલ છે,
હું બધાને મારા કરતા પણ
વધારે મહત્વ આપું છું !!
life ma mari
bas etali j bhul chhe,
hu badhane mara karata pan
vadhare mahatv aapu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
