જયારે દુઃખ હદથી વધી જાય,
જયારે દુઃખ
હદથી વધી જાય,
માણસ ખામોશ
થઇ જાય છે !!
jayare dukh
had thi vadhi jay,
manas khamosh
thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એક વાત કહું ? જે સાચા
એક વાત કહું ?
જે સાચા હોય છે ને એ જ
હંમેશા એકલા હોય છે !!
ek vat kahu?
je sacha hoy chhe ne e j
hammesha ekala hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે વ્યક્તિ તમારાથી Last Seen
જે વ્યક્તિ તમારાથી Last
Seen પણ છુપાવીને રાખે છે,
વિચારો એ વ્યક્તિ તમારાથી કેટલી
વાતો છુપાવીને રાખતું હશે !!
je vyakti tamarathi last
seen pan chhupavine rakhe chhe,
vicharo e vyakti tamarathi ketali
vato chhupavine rakhatu hashe !!
Sad Shayari Gujarati
3 years ago
સુખ મારું કાચ જેવું છે,
સુખ મારું
કાચ જેવું છે,
બધાને ખુંચે છે
બધાને વાગે છે !!
sukh maru
kach jevu chhe,
badhane khunche chhe
badhane vage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એકવાર ફરી અમે હારી ગયા,
એકવાર ફરી અમે હારી ગયા,
શાયરી વાંચીને મારી એ જ્યારે
બીજાની યાદમાં ખોવાઈ ગયા !!
ekavar fari ame hari gaya,
shayari vanchine mari e jyare
bijani yad ma khovai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
મને લાગ્યું કે ત્યાં કોઈ
મને લાગ્યું કે
ત્યાં કોઈ મારું હતું,
ગયો હું નજીક તો
અંધારું હતું !!
mane lagyu ke
tya koi maru hatu,
gayo hu najik to
andharu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
સપના તૂટે ત્યારે ભલે અવાજ
સપના તૂટે ત્યારે
ભલે અવાજ નથી આવતો,
પણ એના પડઘા દાયકાઓ
સુધી પડે છે !!
sapana tute tyare
bhale avaj nathi aavato,
pan ena padagha dayakao
sudhi pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક લાગે છે, લોકો
ક્યારેક ક્યારેક લાગે છે,
લોકો ખરાબ નથી પરંતુ હું જ
હદથી વધારે સારો છું !!
kyarek kyarek lage chhe,
loko kharab nathi parantu hu j
had thi vadhare saro chhu !!
Sad Shayari Gujarati
3 years ago
જેમ જેમ એમનામાં નવા ફ્રેન્ડ
જેમ જેમ એમનામાં
નવા ફ્રેન્ડ એડ થતા જાય છે,
તેમ તેમ આપણું સ્થાન ચેટ
હિસ્ટ્રીમાં નીચે ધકેલાતું જાય છે !!
jem jem emanama
nava friend edd thata jay chhe,
tem tem aapanu sthan chat
histrima niche dhakelatu jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઈચ્છાનું કબુતર મેં પણ પાળ્યું
ઈચ્છાનું કબુતર
મેં પણ પાળ્યું હતું,
પણ પરિસ્થિતિ જોઇને
પીંજરું ખોલી નાખ્યું !!
ichchhanu kabutar
me pan palyu hatu,
pan paristhiti joine
pinjaru kholi nakhyu !!
Sad Shayari Gujarati
3 years ago
