એ જ લોકો હવે મને
એ જ લોકો હવે મને
ખરાબ કહે છે સાહેબ,
જેની ઓળખાણ જ
મારા લીધે થઇ હતી !!
e j loko have mane
kharab kahe chhe saheb,
jeni olakhan j
mara lidhe thai hati !!
Sad Shayari Gujarati
3 years ago
ઇગ્નોર કરવાવાળાનું જ નામ બધા
ઇગ્નોર કરવાવાળાનું
જ નામ બધા રટે છે,
બાકી ભાવ આપવાવાળાનો
ભાવ હંમેશા ઘટે છે !!
ignore karavavalanu
j nam badha rate chhe,
baki bhav apavavalano
bhav hammesha ghate chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સારું છે લોકો અમસ્તા જ
સારું છે લોકો અમસ્તા
જ પૂછે છે કે કેમ છો ?
સાચે જ પૂછે તો સવાલ
બહુ અઘરો છે !!
saru chhe loko amasta
j puchhe chhe ke kem chho?
sache j puchhe to saval
bahu agharo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હું તને એ સમયે મળીશ,
હું તને
એ સમયે મળીશ,
જયારે સમય મારો હશે !!
hu tane
e samaye malish,
jayare samay maro hashe !!
Sad Shayari Gujarati
3 years ago
તમને તમારા જ દગો દેશે,
તમને તમારા જ દગો દેશે,
અમને તો અમારાનો
અનુભવ છે !!
tamane tamara j dago deshe,
amane to amarano
anubhav chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે જોઈએ છે એ નથી
જે જોઈએ છે
એ નથી થતું,
એટલે જે થાય છે
એ નથી ગમતું !!
je joie chhe
e nathi thatu,
etale je thay chhe
e nathi gamatu !!
Sad Shayari Gujarati
3 years ago
ગોળી મારી હોત તો કબુલ
ગોળી મારી હોત
તો કબુલ હતી દોસ્ત,
પણ તમે તો દોસ્તીના
નામે દગો કરી ગયા !!
goli mari hot
to kabul hati dost,
pan tame to dostina
name dago kari gaya !!
Sad Shayari Gujarati
3 years ago
તકલીફ તો ત્યારે થાય છે
તકલીફ તો
ત્યારે થાય છે જયારે
કોઈ વિચાર્યા કે સમજ્યા વગર,
બીજાની વાતોમાં આવીને
આપણાથી દુર થઇ જાય !!
takalif to
tyare thay chhe jayare
koi vicharya ke samajya vagar,
bijani vatoma aavine
aapanathi dur thai jay !!
Sad Shayari Gujarati
3 years ago
મારી જિંદગી બરબાદ કરીને જો
મારી જિંદગી બરબાદ
કરીને જો તમે ખુશ છો,
તો હું પણ ખુશ છું
તમારી આ ખુશીમાં !!
mari jindagi barabad
karine jo tame khush chho,
to hu pan khush chhu
tamari aa khushima !!
Sad Shayari Gujarati
3 years ago
જેને તમારી કદર છે એને
જેને તમારી કદર છે
એને તમે રડાવો છો,
અને જેને તમારી કદર નથી
એના માટે તમે રડો છો !!
jene tamari kadar chhe
ene tame radavo chho,
ane jene tamari kadar nathi
ena mate tame rado chho !!
Sad Shayari Gujarati
3 years ago
