સંબંધો કામમાં આવશે, તેવો ભરોસો
સંબંધો કામમાં આવશે,
તેવો ભરોસો રાખવો નહીં !!
sambandho kam ma aavashe,
tevo bharoso rakhavo nahi !!
Sad Shayari Gujarati
3 years ago
અફસોસ છે કે એ કાફલો
અફસોસ છે કે એ
કાફલો જવાનોનો હતો,
દેશના નેતાઓનો હોત તો
આજે પાકિસ્તાન સાફ હોત !!
🙏🙏🙏🙏🙏🙏
afasos chhe ke e
kafalo javanono hato,
desh na netaono hot to
aaje pakistan saf hot !!
🙏🙏🙏🙏🙏🙏
Sad Shayari Gujarati
3 years ago
હું સ્વપ્નમાંય કોઈને નડ્યો નથી,
હું સ્વપ્નમાંય
કોઈને નડ્યો નથી,
તો પણ મળ્યા છે ઘાવ
મુકદ્દરની વાત છે !!
hu svapn may
koine nadyo nathi,
to pan malya chhe ghav
mukaddar ni vat chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આજકાલ બધા આપણા છે, પણ
આજકાલ
બધા આપણા છે,
પણ માત્ર વાતોથી !!
aajakal
badha aapana chhe,
pan matr vatothi !!
Sad Shayari Gujarati
3 years ago
અંધારામાં દીવો બની જેને પ્રકાશ
અંધારામાં દીવો બની
જેને પ્રકાશ આપ્યો,
અજવાળું થતા જ એમણે
અમને ઓલવી નાખ્યા !!
andharama divo bani
jene prakash aapyo,
ajavalu thata j emane
amane olavi nakhya !!
Sad Shayari Gujarati
3 years ago
જાણું છું કે રડવાથી કોઈ
જાણું છું કે રડવાથી
કોઈ નથી મળતું,
બસ દિલને બે ઘડી
સુકુન મળે છે !!
janu chhu ke radavathi
koi nathi malatu,
bas dil ne be ghadi
sukun male chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારા વગર બધા રહી શકે
મારા વગર
બધા રહી શકે છે,
બસ મને જ એકલા રહેતા
નથી આવડતું.
mara vagar
badha rahi shake chhe,
bas mane j ekala raheta
nathi aavadatu.
Sad Shayari Gujarati
3 years ago
ગમી જઈએ છીએ બધાને, એ
ગમી જઈએ છીએ બધાને,
એ પણ નથી ગમતું ઘણાને !!
gami jaie chhie badhane,
e pan nathi gamatu ghanane !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો કહે છે જે નથી
લોકો કહે છે
જે નથી મળતું ભગવાન
એના કરતા સારું આપે છે,
પણ ક્યારેક સારું નહીં એ
જ જોઈતું હોય છે !!
loko kahe chhe
je nathi malatu bhagavan
ena karata saru aape chhe,
pan kyarek saru nahi e
j joitu hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
#MOOD ઠીક કરવા તો કોઈ
#MOOD ઠીક કરવા
તો કોઈ નથી આવતું,
ને ખરાબ કરવાવાળાનો
તો કુંભ મેળો લાગેલો છે !!
#mood thik karava
to koi nathi aavatu,
ne kharab karavavalano
to kumbh melo lagelo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
