મને માફ કરી દો, હવે
મને માફ કરી દો,
હવે નહીં બરબાદ કરું
તમારો કિંમતી સમય !!
mane maf kari do,
have nahi barabad karu
tamaro kimmati samay !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે માણસનો સમય સારો આવે
જયારે માણસનો
સમય સારો આવે છે,
ત્યારે ભુલવાવાળી વસ્તુમાં
સૌથી પહેલા એ પોતાની
ઓકાત ભૂલે છે !!
jayare manas no
samay saro aave chhe,
tyare bhulavavali vastuma
sauthi pahela e potani
okat bhule chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કોઈ કોલ નથી કે કોઈ
કોઈ કોલ નથી
કે કોઈ મેસેજ નથી,
એક વ્યક્તિ ઘમંડમાં છે
ને બીજો એની આશામાં !!
koi call nathi
ke koi message nathi,
ek vyakti ghamand ma chhe
ne bijo eni aashama !!
Sad Shayari Gujarati
2 years ago
કોઈ કોઈ વાર ચુપ થઇ
કોઈ કોઈ વાર ચુપ થઇ જવું
એ જ ઈલાજ હોય છે,
સામે વાળાને અહેસાસ કરાવવા માટે
કે તેનાથી કંઇક ખોટું થયું છે !!
koi koi var chup thai javu
e j ilaj hoy chhe,
same valane ahesas karavava mate
ke tenathi kaik khotu thayu chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સારું હોવું એ નહીં, આજકાલ
સારું હોવું એ નહીં,
આજકાલ સારું દેખાવું
જરૂરી છે !!
saru hovu e nahi,
aajakal saru dekhavu
jaruri chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સંબંધો કામમાં આવશે, તેવો ભરોસો
સંબંધો કામમાં આવશે,
તેવો ભરોસો રાખવો નહીં !!
sambandho kam ma aavashe,
tevo bharoso rakhavo nahi !!
Sad Shayari Gujarati
2 years ago
અફસોસ છે કે એ કાફલો
અફસોસ છે કે એ
કાફલો જવાનોનો હતો,
દેશના નેતાઓનો હોત તો
આજે પાકિસ્તાન સાફ હોત !!
🙏🙏🙏🙏🙏🙏
afasos chhe ke e
kafalo javanono hato,
desh na netaono hot to
aaje pakistan saf hot !!
🙏🙏🙏🙏🙏🙏
Sad Shayari Gujarati
2 years ago
હું સ્વપ્નમાંય કોઈને નડ્યો નથી,
હું સ્વપ્નમાંય
કોઈને નડ્યો નથી,
તો પણ મળ્યા છે ઘાવ
મુકદ્દરની વાત છે !!
hu svapn may
koine nadyo nathi,
to pan malya chhe ghav
mukaddar ni vat chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આજકાલ બધા આપણા છે, પણ
આજકાલ
બધા આપણા છે,
પણ માત્ર વાતોથી !!
aajakal
badha aapana chhe,
pan matr vatothi !!
Sad Shayari Gujarati
2 years ago
અંધારામાં દીવો બની જેને પ્રકાશ
અંધારામાં દીવો બની
જેને પ્રકાશ આપ્યો,
અજવાળું થતા જ એમણે
અમને ઓલવી નાખ્યા !!
andharama divo bani
jene prakash aapyo,
ajavalu thata j emane
amane olavi nakhya !!
Sad Shayari Gujarati
2 years ago