પ્રયત્નોમાં તો અમારા કોઈ જ
પ્રયત્નોમાં તો અમારા
કોઈ જ કમી ન હતી સાહેબ,
ભૂલ તો ત્યાં થઇ કે પથ્થર તોડવા
માટે અમે લાગણી વાપરી !!
prayatnoma to amara
koi j kami na hati saheb,
bhul to tya thai ke paththar todava
mate ame lagani vapari !!
Sad Shayari Gujarati
2 years ago
અંધારું જ જ્યાં આપણું હોય,
અંધારું જ
જ્યાં આપણું હોય,
ત્યાં પારકાનું અજવાળું
કામ ના આવે !!
andharu j
jya aapanu hoy,
tya parakanu ajavalu
kam na aave !!
Sad Shayari Gujarati
2 years ago
સમય ખરાબ ના હતો સાહેબ,
સમય ખરાબ
ના હતો સાહેબ,
બસ લોકો જ ખરાબ
મળ્યા હતા મને !!
samay kharab
na hato saheb,
bas loko j kharab
malya hata mane !!
Sad Shayari Gujarati
2 years ago
બદલાઈ નથી ગયા અમે સાહેબ,
બદલાઈ
નથી ગયા અમે સાહેબ,
બસ મતલબી દુનિયાને
ઓળખી ગયા છીએ !!
badalai
nathi gaya ame saheb,
bas matalabi duniyane
olakhi gaya chhie !!
Sad Shayari Gujarati
2 years ago
ભૂલો ભલે બધી મારી હતી,
ભૂલો ભલે બધી મારી હતી,
પણ હું ભૂલો ના કરું એ
જવાબદારી તો તારી હતી !!
bhulo bhale badhi mari hati,
pan hu bhulo na karu e
javabadari to tari hati !!
Sad Shayari Gujarati
2 years ago
હવામાં જેટલો ભેજ છે, એ અમારા જ આંસુઓનો દસ્તાવેજ છે !! 😥😥😥😥😥😥😥
હવામાં જેટલો ભેજ છે,
એ અમારા જ આંસુઓનો
દસ્તાવેજ છે !!
😥😥😥😥😥😥😥
havama jetalo bhej chhe,
e amara j ansuono
dastavej chhe !!
😥😥😥😥😥😥😥
Sad Shayari Gujarati
2 years ago
બ્લડની માફક હવે તો આંસુના
બ્લડની માફક હવે તો આંસુના
પણ રીપોર્ટ કઢાવવા પડશે,
દુખ, દર્દ અને દગાના હિસાબો
જોવા પડશે !!
blood ni mafak have to aansuna
pan report kadhavava padashe,
dukh, dard ane dagana hisabo
jova padashe !!
Sad Shayari Gujarati
2 years ago
તમે જેટલા સારા બનતા જશો,
તમે જેટલા
સારા બનતા જશો,
દુનિયા એટલી જ
તમને વાપરતી જશે !!
tame jetala
sara banata jasho,
duniya etali j
tamane vaparati jashe !!
Sad Shayari Gujarati
2 years ago
જુઠ્ઠો માણસ આજે જિંદગીમાં હરખાય
જુઠ્ઠો માણસ
આજે જિંદગીમાં હરખાય છે,
ને સાચો માણસ આજે દરેક
રસ્તે પરખાય છે !!
juththo manas
aaje jindagima harakhay chhe,
ne sacho manas aaje darek
raste parakhay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કહેવું છે મારે પણ સાંભળવા
કહેવું છે મારે
પણ સાંભળવા વાળું કોઈ નથી,
જો ચુપ થઇ જાવ હું તો મનાવવા
વાળું કોઈ નથી !!
kahevu chhe mare
pan sambhalava valu koi nathi,
jo chup thai jav hu to manavava
valu koi nathi !!
Sad Shayari Gujarati
2 years ago