જેની કદર કરો એ સમય

જેની કદર કરો
એ સમય નથી આપતા,
ને જે સમય આપે એ
કદર નથી કરતા !!

jeni kadar karo
e samay nathi aapata,
ne je samay aape e
kadar nathi karata !!

Sad Shayari Gujarati

2 years ago

બીજા માટે જીવતા હતા ત્યાં

બીજા માટે જીવતા હતા
ત્યાં સુધી વાંધો ન આવ્યો,
થોડું પોતાના માટે શું વિચાર્યું એમાં તો
જમાનો દુશ્મન બની ગયો !!

bija mate jivata hata
tya sudhi vandho na aavyo,
thodu potana mate shu vicharyu ema to
jamano dusman bani gayo !!

Sad Shayari Gujarati

2 years ago

દુઃખ તો ત્યારે થાય જયારે,

દુઃખ તો ત્યારે થાય જયારે,
વિશ્વાસ માટે કોઈ પોતાના
સાબિતી માંગતા હોય !!

dukh to tyare thay jayare,
vishvas mate koi potana
sabiti mangata hoy !!

Sad Shayari Gujarati

2 years ago

કાશ કોઈ મારું પણ હોત,

કાશ કોઈ
મારું પણ હોત,
કોઈ મતલબ વગર !!

kash koi
maru pan hot,
koi matalab vagar !!

Sad Shayari Gujarati

2 years ago

બસ દુશ્મનોની ખામી હતી, અમુક

બસ દુશ્મનોની ખામી હતી,
અમુક દોસ્તોએ એ પણ
પૂરી કરી દીધી !

bas dusmanoni khami hati,
amuk dostoe e pan
puri kari didhi!

Sad Shayari Gujarati

2 years ago

એક દિવસ એવી રીતે સુઈ

એક દિવસ
એવી રીતે સુઈ જવું છે,
કે જગાડવા માટે લોકો
રડી પડે !!

ek divas
evi rite sui javu chhe,
ke jagadava mate loko
radi pade !!

Sad Shayari Gujarati

2 years ago

સવાલો જિંદગીના એટલા પણ અઘરા

સવાલો જિંદગીના
એટલા પણ અઘરા ના હતા,
મુશ્કેલી તો એ હતી કે મળેલા
જવાબ ગમતા ના હતા !!

savalo jindagina
etala pan aghar na hata,
muskeli to e hati ke malela
javab gamata na hata !!

Sad Shayari Gujarati

2 years ago

દુઃખ તો થાય જ હો

દુઃખ તો થાય જ હો સાહેબ,
જયારે કલાકો સુધી એક Reply માટે
રાહ જોવા છતાં પણ Reply માં
માત્ર Hmmm જ આવે !!

dukh to thay j ho saheb,
jayare kalako sudhi ek reply mate
rah jova chhata pan reply ma
matr hmmm j aave !!

Sad Shayari Gujarati

2 years ago

ઘણો શોખ હતો લોકોને ખુશ

ઘણો શોખ હતો
લોકોને ખુશ રાખવાનો,
ભાન ત્યારે થયું જયારે મારે
જરૂર હતી ત્યારે કોઈ
સાથે નહોતું !!

ghano shokh hato
lokone khush rakhavano,
bhan tyare thayu jayare mare
jarur hati tyare koi
sathe nahotu !!

Sad Shayari Gujarati

2 years ago

એમ ધારીને ના જુઓ મારા

એમ ધારીને ના જુઓ
મારા ચેહરા પરનું હાસ્ય,
અંદરથી તૂટેલો માણસ બહારથી
આવો જ દેખાય છે !!

em dharine na juo
mara chehara par nu hasy,
andar thi tutelo manas bahar thi
aavo j dekhay chhe !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.