રમત રમાડતા માણસ ગમી જાય,
રમત રમાડતા
માણસ ગમી જાય,
અને ગમતા માણસ જ
રમાડી જાય !!
ramat ramadata
manas gami jay,
ane gamata manas j
ramadi jay !!
Sad Shayari Gujarati
3 years ago
માણસ અંતે તો બદલાઈ જ
માણસ અંતે તો
બદલાઈ જ જાય છે,
ક્યારેક એની વાતથી તો
ક્યારેક એની ઔકાતથી !!
manas ante to
badalai j jay chhe,
kyarek eni vat thi to
kyarek eni aukat thi !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ પણ માણસ ભલે ને
કોઈ પણ માણસ ભલે ને
ગમે એટલું સારું હોય,
પણ એક દિવસ એ તમારી
લાગણીની ધજીયા
ઉડાવી જ નાખે !!
koi pan manas bhale ne
game etalu saru hoy,
pan ek divas e tamari
laganini dhajiya
udavi j nakhe !!
Sad Shayari Gujarati
3 years ago
એ જિંદગી થોડો ઓછો થાક
એ જિંદગી થોડો
ઓછો થાક આપજે,
કેમ કે હું મજબુર છું
મજદૂર નહીં !!
e jindagi thodo
ochho thak aapaje,
kem ke hu majabur chhu
majadur nahi !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના મતલબ માટે જ, પોતાના
પોતાના મતલબ માટે જ,
પોતાના બનાવે છે લોકો !!
potana matalab mate j,
potana banave chhe loko !!
Sad Shayari Gujarati
3 years ago
આજે તમે જેને IMPRESS કરો
આજે તમે જેને
IMPRESS કરો છો,
કાલે એ જ તમને DEPRESS
કરીને ચાલ્યા જશે !!
aaje tame jene
impress karo chho,
kale e j tamane depress
karine chalya jashe !!
Sad Shayari Gujarati
3 years ago
ધીરે ધીરે બધા પારકા થઇ
ધીરે ધીરે બધા
પારકા થઇ રહ્યા છે,
એ જિંદગી જા તું પણ
મોજ કર !!
dhire dhire badha
paraka thai rahya chhe,
e jindagi ja tu pan
moj kar !!
Sad Shayari Gujarati
3 years ago
તમે તમારી જાતને જે સમજતા
તમે તમારી જાતને
જે સમજતા હોય,
પણ હું તો તમને
મતલબી જ સમજીશ !!
tame tamari jat ne
je samajata hoy,
pan hu to tamane
matalabi j samajish !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે કોઈ ખાસ વ્યક્તિ યાદ
જયારે કોઈ ખાસ
વ્યક્તિ યાદ ના કરે ને ત્યારે,
ખબર પડે છે કે, ઘણા
કલાકો હોય છે દિવસ માં !!
jayare koi khas
vyakti yad na kare ne tyare,
khabar pade chhe ke, ghana
kalako hoy chhe divas ma !!
Sad Shayari Gujarati
3 years ago
હવે તો ખુદથી મળવાનું મન
હવે તો
ખુદથી મળવાનું
મન પણ નથી થતું,
સાંભળ્યું છે કે
બહુ ખરાબ છું હું !!
have to
khud thi malavanu
man pan nathi thatu,
sambhalyu chhe ke
bahu kharab chhu hu !!
Sad Shayari Gujarati
3 years ago
